View Hymn (Bhajan)
Sr No. 4806 | Date: 05-Mar-20192019-03-052019-03-05વિશ્વાસને ખબર ક્યાં છે કે ચિંતા શું છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasane-khabara-kyam-chhe-ke-chinta-shum-chheવિશ્વાસને ખબર ક્યાં છે કે ચિંતા શું છે
વૈરાગ્યને ખબર ક્યાં છે કે કામ શું છે
પ્રેમને ખબર ક્યાં છે કે વેર શું છે
શાંતિને ખબર ક્યાં છે કે ઉત્પાત શું છે
આનંદને ખબર ક્યાં છે કે વિષાદ શું છે
પ્રકાશને ખબર ક્યાં છે કે અંધકાર શું છે
સાહસને ખબર ક્યાં છે કે ડર શું છે
વિશ્વાસને ખબર ક્યાં છે કે ચિંતા શું છે