View Hymn (Bhajan)

Hymn No. 3745 | Date: 19-Dec-19991999-12-19જુદા જુદા વિચારોની ઇમારત છે, ભલે જુદી ને જુદીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=juda-juda-vicharoni-imarata-chhe-bhale-judi-ne-judiજુદા જુદા વિચારોની ઇમારત છે, ભલે જુદી ને જુદી

આવીને વસ્યા છે સહુ, જુદી જુદી ઇમારતોમાં

રહ્યા છે સહુ કહેતા ને કહેતા, સારી છે ઇમારત અમારી ને અમારી

ચાહે છે સહુ, નીકળે ઇમારતોમાંથી સૂર, એના ને એના

ત્યજી શક્યા નથી, ઇમારતો જુદી ને જુદી

અપનાવે જે જીવનમાં, અન્ય વિચારોને મળે, એની સોચ જુદી ને જુદી

પણ ના અપનાવે અન્ય વિચારોને જીવનમાં, સોચ રહે એની ટૂંકી ને ટૂંકી

શીખે જે જીવનમાં સારું અપનાવતા, વિકસે બુદ્ધિ એની તો પૂરી

હળીમળી શકે સહુ સંગ એ, ના રહે એને કોઈ વચ્ચે દૂરી

કુદરતની માયા કે જુદા જુદા વિચારોની, ઇમારત છે જુદી જુદી

જુદા જુદા વિચારોની ઇમારત છે, ભલે જુદી ને જુદી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

judā judā vicārōnī imārata chē, bhalē judī nē judī

āvīnē vasyā chē sahu, judī judī imāratōmāṁ

rahyā chē sahu kahētā nē kahētā, sārī chē imārata amārī nē amārī

cāhē chē sahu, nīkalē imāratōmāṁthī sūra, ēnā nē ēnā

tyajī śakyā nathī, imāratō judī nē judī

apanāvē jē jīvanamāṁ, anya vicārōnē malē, ēnī sōca judī nē judī

paṇa nā apanāvē anya vicārōnē jīvanamāṁ, sōca rahē ēnī ṭūṁkī nē ṭūṁkī

śīkhē jē jīvanamāṁ sāruṁ apanāvatā, vikasē buddhi ēnī tō pūrī

halīmalī śakē sahu saṁga ē, nā rahē ēnē kōī vaccē dūrī

kudaratanī māyā kē judā judā vicārōnī, imārata chē judī judī