View Hymn (Bhajan)

Sr No. 4780 | Date: 09-Feb-20192019-02-09તનની માયાની મમતા કાપોને, 'મા' એવા આશિષ આપોનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tanani-mayani-mamata-kapone-ma-eva-ashisha-aponeતનની માયાની મમતા કાપોને, 'મા' એવા આશિષ આપોને

સત્ય સમજ્યા હવે એને અંતરમાં સ્થાપોને, 'મા' એવા આશિષ આપોને

હરી સઘળી અજ્ઞાનતા અંતરમાં જ્ઞાન પ્રકાશ પાથરોને, 'મા' એવા આશિષ આપોને

તન-મનના તાણાવાણા અમારા કાપોને, 'મા' એવા આશિષ આપોને

શરીર એ નથી અસ્તિત્વ અમારું, અનુભવ આપોને 'મા' એવા

કાયાની માયાનગરીમાંથી બહાર અમને કાઢીને, 'મા' એવા આશિષ

મિટાવો અજ્ઞાનતા ને અણસમજ, સારી ભ્રમણા ભાંગોને, 'મા' એવા ...

અણુ અણુમાં વાસ છે તારો, એવા દીદારે દર્શન આપોને 'મા' ...

પરબ્રહ્મ પરમેશ્વર એક તું જ સત્ય છે, તારામાં સ્થિરતા આપોને

સનાતન સત્યને અંતરમાં સ્થાપોને, 'મા' એવાં દર્શન આપોને

તનની માયાની મમતા કાપોને, 'મા' એવા આશિષ આપોને
Tanani mayani mamata kapone, 'ma' eva ashisha apone

View Original
Increase Font Decrease Font

તનની માયાની મમતા કાપોને, 'મા' એવા આશિષ આપોને

સત્ય સમજ્યા હવે એને અંતરમાં સ્થાપોને, 'મા' એવા આશિષ આપોને

હરી સઘળી અજ્ઞાનતા અંતરમાં જ્ઞાન પ્રકાશ પાથરોને, 'મા' એવા આશિષ આપોને

તન-મનના તાણાવાણા અમારા કાપોને, 'મા' એવા આશિષ આપોને

શરીર એ નથી અસ્તિત્વ અમારું, અનુભવ આપોને 'મા' એવા

કાયાની માયાનગરીમાંથી બહાર અમને કાઢીને, 'મા' એવા આશિષ

મિટાવો અજ્ઞાનતા ને અણસમજ, સારી ભ્રમણા ભાંગોને, 'મા' એવા ...

અણુ અણુમાં વાસ છે તારો, એવા દીદારે દર્શન આપોને 'મા' ...

પરબ્રહ્મ પરમેશ્વર એક તું જ સત્ય છે, તારામાં સ્થિરતા આપોને

સનાતન સત્યને અંતરમાં સ્થાપોને, 'મા' એવાં દર્શન આપોને

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tananī māyānī mamatā kāpōnē, 'mā' ēvā āśiṣa āpōnē

satya samajyā havē ēnē aṁtaramāṁ sthāpōnē, 'mā' ēvā āśiṣa āpōnē

harī saghalī ajñānatā aṁtaramāṁ jñāna prakāśa pātharōnē, 'mā' ēvā āśiṣa āpōnē

tana-mananā tāṇāvāṇā amārā kāpōnē, 'mā' ēvā āśiṣa āpōnē

śarīra ē nathī astitva amāruṁ, anubhava āpōnē 'mā' ēvā

kāyānī māyānagarīmāṁthī bahāra amanē kāḍhīnē, 'mā' ēvā āśiṣa

miṭāvō ajñānatā nē aṇasamaja, sārī bhramaṇā bhāṁgōnē, 'mā' ēvā ...

aṇu aṇumāṁ vāsa chē tārō, ēvā dīdārē darśana āpōnē 'mā' ...

parabrahma paramēśvara ēka tuṁ ja satya chē, tārāmāṁ sthiratā āpōnē

sanātana satyanē aṁtaramāṁ sthāpōnē, 'mā' ēvāṁ darśana āpōnē