View Hymn (Bhajan)

Sr No. 148 | Date: 09-Nov-19921992-11-09સમયની સમજણ વગર, કાર્ય હું તો કરતી રહીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=samayani-samajana-vagara-karya-hum-to-karati-rahiસમયની સમજણ વગર, કાર્ય હું તો કરતી રહી

ન કર્યું કોઈ કાર્ય સમયની સાથે રહી

બીજાની પરિસ્થિતિને ન જાણી, એને અપરાધી ગણતી રહી

અપરાધી હું પણ હતી, એ સ્વીકારી શકી નહીં

બીજાના દુઃખની જાણ વગર, શબ્દ એને સંભળાવતી રહી

વિચાર્યા વગર આચરણ કરી, હું તો દૂરાચાર કરતી રહી

જગાવી નવી-નવી અપેક્ષાઓને હૈયે, લક્ષ તરફ જવાનું હું તો વીસરતી ગઈ

મંઝિલ તરફ પહોંચવાનું ભૂલીને, હું તો ગલીઓમાં ને ગલીઓમાં ભટકતી રહી

છતાંય, અનુભવમાંથી મળતા જ્ઞાનને સમજતી ગઈ

સમયની સમજણ વગર, કાર્ય હું તો કરતી રહી
Samayani samajana vagara, karya hum to karati rahi

View Original
Increase Font Decrease Font

 
સમયની સમજણ વગર, કાર્ય હું તો કરતી રહી

ન કર્યું કોઈ કાર્ય સમયની સાથે રહી

બીજાની પરિસ્થિતિને ન જાણી, એને અપરાધી ગણતી રહી

અપરાધી હું પણ હતી, એ સ્વીકારી શકી નહીં

બીજાના દુઃખની જાણ વગર, શબ્દ એને સંભળાવતી રહી

વિચાર્યા વગર આચરણ કરી, હું તો દૂરાચાર કરતી રહી

જગાવી નવી-નવી અપેક્ષાઓને હૈયે, લક્ષ તરફ જવાનું હું તો વીસરતી ગઈ

મંઝિલ તરફ પહોંચવાનું ભૂલીને, હું તો ગલીઓમાં ને ગલીઓમાં ભટકતી રહી

છતાંય, અનુભવમાંથી મળતા જ્ઞાનને સમજતી ગઈ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


samayanī samajaṇa vagara, kārya huṁ tō karatī rahī

na karyuṁ kōī kārya samayanī sāthē rahī

bījānī paristhitinē na jāṇī, ēnē aparādhī gaṇatī rahī

aparādhī huṁ paṇa hatī, ē svīkārī śakī nahīṁ

bījānā duḥkhanī jāṇa vagara, śabda ēnē saṁbhalāvatī rahī

vicāryā vagara ācaraṇa karī, huṁ tō dūrācāra karatī rahī

jagāvī navī-navī apēkṣāōnē haiyē, lakṣa tarapha javānuṁ huṁ tō vīsaratī gaī

maṁjhila tarapha pahōṁcavānuṁ bhūlīnē, huṁ tō galīōmāṁ nē galīōmāṁ bhaṭakatī rahī

chatāṁya, anubhavamāṁthī malatā jñānanē samajatī gaī
Explanation in English Increase Font Decrease Font

Without any true understanding of time, I just kept mindlessly acting,

I never performed a single action in true harmony with time.

Without understanding the circumstances of others, I kept judging them as wrongdoers;

That I too was a wrongdoer, is a truth I simply failed to accept.

Unaware of the silent pain others were carrying, I kept piercing them with my harsh words.

Operating without reflection, I kept acting wrongfully against my own nature.

Awakening brand-new expectations within my heart, I kept forgetting to move toward my true goal;

Forgetting to reach my ultimate destination, I kept wandering aimlessly from lane to lane.

Yet, through it all, I slowly began to understand the wisdom born out of my experiences.