View Hymn (Bhajan)

Hymn No. 3054 | Date: 11-Dec-19981998-12-11સંજોગોના વાર જેમ જેમ મારા પર વધતા જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogona-vara-jema-jema-mara-para-vadhata-jaya-chheસંજોગોના વાર જેમ જેમ મારા પર વધતા જાય છે

પ્રભુ તે સમજાવેલું બધું વધારે ને વધારે ઊંડું ઉતરતું જાય છે

હૈયાની હાલતનો ખ્યાલ મને આપોઆપ આવી જાય છે

કે ડગમગતી મારી નાવડી ડૂબતા બચી જાય છે

તારા શબ્દેશબ્દ ઢાલ બનીને, સામે મારી આવી જાય છે

જ્ઞાનનું કવચ પ્રભુ, સંજોગોના વારથી મને બચાવી જાય છે

રક્ષણ મારું એ તો સંપૂર્ણપણે, કરતો જાય છે, સંજોગોના...

માયાના ખેલથી મને એ તો બચાવી જાય છે

શ્વાસે શ્વાસે હૈયામાં મારા, પ્રેમ ભાવ વધતા ને વધતા જાય છે

હે કરુણાસાગર તારી કરુણાના, એમાં મને દર્શન થાય છે

સંજોગોના વાર જેમ જેમ મારા પર વધતા જાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

saṁjōgōnā vāra jēma jēma mārā para vadhatā jāya chē

prabhu tē samajāvēluṁ badhuṁ vadhārē nē vadhārē ūṁḍuṁ utaratuṁ jāya chē

haiyānī hālatanō khyāla manē āpōāpa āvī jāya chē

kē ḍagamagatī mārī nāvaḍī ḍūbatā bacī jāya chē

tārā śabdēśabda ḍhāla banīnē, sāmē mārī āvī jāya chē

jñānanuṁ kavaca prabhu, saṁjōgōnā vārathī manē bacāvī jāya chē

rakṣaṇa māruṁ ē tō saṁpūrṇapaṇē, karatō jāya chē, saṁjōgōnā...

māyānā khēlathī manē ē tō bacāvī jāya chē

śvāsē śvāsē haiyāmāṁ mārā, prēma bhāva vadhatā nē vadhatā jāya chē

hē karuṇāsāgara tārī karuṇānā, ēmāṁ manē darśana thāya chē