En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 3942 | Date: 15-Sep-2000
2000-09-15
2000-09-15
સંસાર તાપમાં દિલના અરમાનોની થઈ રાખ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sansara-tapamam-dilana-aramanoni-thai-rakha
સંસાર તાપમાં દિલના અરમાનોની થઈ રાખ,
દિલ પર એનું ધુમ્મસ છવાઈ ગયું.
હું જીવનમાં ગમના અંધારામાં ખોવાઈ ગયો,
હતી ખુલ્લી આંખ પણ સામે ના કાંઈ નિહાળી શક્યો.
હલી ગયો હું એમાં એવો, ના ખુદને સંભાળી શક્યો,
દર્દે દફનાવ્યો મને, દર્દ ને હું દફનાવી ના શક્યો.
અરમાનોની જલતી હોળી પર બેઠો રોતો રહ્યો,
ચાહ્યું ઘણું પણ એ આગને હું રોકી ના શક્યો.
આવવા ચાહ્યું મેં ઘણું ઘુમ્મસ થી બહાર, પણ બહાર નીકળી ના શક્યો ...
સલગતી એ અગ્નિને ઠંડી કરી ના શક્યો
સંસાર તાપમાં દિલના અરમાનોની થઈ રાખ
Sansara tapamam dilana aramanoni thai rakha
View Original
સંસાર તાપમાં દિલના અરમાનોની થઈ રાખ,
દિલ પર એનું ધુમ્મસ છવાઈ ગયું.
હું જીવનમાં ગમના અંધારામાં ખોવાઈ ગયો,
હતી ખુલ્લી આંખ પણ સામે ના કાંઈ નિહાળી શક્યો.
હલી ગયો હું એમાં એવો, ના ખુદને સંભાળી શક્યો,
દર્દે દફનાવ્યો મને, દર્દ ને હું દફનાવી ના શક્યો.
અરમાનોની જલતી હોળી પર બેઠો રોતો રહ્યો,
ચાહ્યું ઘણું પણ એ આગને હું રોકી ના શક્યો.
આવવા ચાહ્યું મેં ઘણું ઘુમ્મસ થી બહાર, પણ બહાર નીકળી ના શક્યો ...
સલગતી એ અગ્નિને ઠંડી કરી ના શક્યો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
saṁsāra tāpamāṁ dilanā aramānōnī thaī rākha,
dila para ēnuṁ dhummasa chavāī gayuṁ.
huṁ jīvanamāṁ gamanā aṁdhārāmāṁ khōvāī gayō,
hatī khullī āṁkha paṇa sāmē nā kāṁī nihālī śakyō.
halī gayō huṁ ēmāṁ ēvō, nā khudanē saṁbhālī śakyō,
dardē daphanāvyō manē, darda nē huṁ daphanāvī nā śakyō.
aramānōnī jalatī hōlī para bēṭhō rōtō rahyō,
cāhyuṁ ghaṇuṁ paṇa ē āganē huṁ rōkī nā śakyō.
āvavā cāhyuṁ mēṁ ghaṇuṁ ghummasa thī bahāra, paṇa bahāra nīkalī nā śakyō ...
salagatī ē agninē ṭhaṁḍī karī nā śakyō
Previous Bhajan
શોધું છું, ગોતું છું, જગમાં જીવનના એ રંગારા ને
Next Bhajan
परवाना तू सोच जरा छोड़ दे अंगारों से खेलना
Previous Gujarati Bhajan
શોધું છું, ગોતું છું, જગમાં જીવનના એ રંગારા ને
Next Gujarati Bhajan
વિશ્વ મારું જ્યાં મારામાં ને મારામાં સમાયું, મારું વિશ્વ બની ગયું ત્યાં સાંકડું
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up