View Hymn (Bhajan)

Hymn No. 2944 | Date: 29-Oct-19981998-10-29સંતોષ જાગશે હૈયે તારા, એનું તેજ તારા હૈયા પર છવાઈ જાશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=santosha-jagashe-haiye-tara-enum-teja-tara-haiya-para-chhavai-jasheસંતોષ જાગશે હૈયે તારા, એનું તેજ તારા હૈયા પર છવાઈ જાશે

અસંતોષનો અગ્નિ તારા ચહેરાના રંગને બાળી જાશે

તું કહે કે ના કહે, તારા દિલના ભાવ પારખવાવાળા પારખી જાશે

હૈયાની વાત ચાહે તારા લબ પર ના આવે, પણ એ સમજાઈ જાશે

સંતોષભર્યા હૈયાની આંખોમાં પણ ઠંડક જોવા મળશે

અસંતોષ હશે જો હૈયામાં, તો આંખમાં તડપ ને બેચેની મળશે

ચાહે લાખ છુપાવવા ચાહે કોઈ દિલના ભાવ, છુપાવવા મુશ્કેલ બનશે

કે હૈયાની શાંતીનો તો ખ્યાલ, પાસે આવવાવાળાને મળી જાશે

દિલના જોડાણ જ્યાં દિલથી થાશે, ભેદ ત્યાં બધા ના ભેદ રહેશે

દિલની હાલત તો દિલ તરત જ જાણી જાશે, સંતોષ ….

સંતોષ જાગશે હૈયે તારા, એનું તેજ તારા હૈયા પર છવાઈ જાશે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

saṁtōṣa jāgaśē haiyē tārā, ēnuṁ tēja tārā haiyā para chavāī jāśē

asaṁtōṣanō agni tārā cahērānā raṁganē bālī jāśē

tuṁ kahē kē nā kahē, tārā dilanā bhāva pārakhavāvālā pārakhī jāśē

haiyānī vāta cāhē tārā laba para nā āvē, paṇa ē samajāī jāśē

saṁtōṣabharyā haiyānī āṁkhōmāṁ paṇa ṭhaṁḍaka jōvā malaśē

asaṁtōṣa haśē jō haiyāmāṁ, tō āṁkhamāṁ taḍapa nē bēcēnī malaśē

cāhē lākha chupāvavā cāhē kōī dilanā bhāva, chupāvavā muśkēla banaśē

kē haiyānī śāṁtīnō tō khyāla, pāsē āvavāvālānē malī jāśē

dilanā jōḍāṇa jyāṁ dilathī thāśē, bhēda tyāṁ badhā nā bhēda rahēśē

dilanī hālata tō dila tarata ja jāṇī jāśē, saṁtōṣa ….