View Hymn (Bhajan)

Sr No. 303 | Date: 10-Aug-19931993-08-10સૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વહાલાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sauna-dilani-jane-tum-to-vyatha-o-mara-prabhu-o-mara-valaસૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વહાલા

તો તું શું ના જાણે મારા દિલની કથા, ઓ મારા ...

રાખે છે તું તો સૌની ખબર, ઓ મારા ...

તો તું શું છે મારાથી બેખબર, ઓ મારા ...

ચાહે છે જગમાં તું તો સહુને, ઓ મારા ...

તો તું શું ના મુજને ચાહે, ઓ મારા ...

નિરખે છે જગમાં તું તો સૌને, ઓ મારા ...

નજરમાં છું હું તો તારી,

તો તું શું ના જાણે મારા દિલની કથા, ઓ મારા …

વસાવી દિલમાં પ્રભુ તે તો મને,

તોય શું તું ના જાણે મારી વ્યથા, ઓ મારા …

અરે જાણી દિલની મારી કથા,

કરી દે દૂર મારી રે વ્યથા, ઓ મારા …

સૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વહાલા
Sauna dilani jane tum to vyatha, o mara prabhu, o mara vahala

View Original
Increase Font Decrease Font

 
સૌના દિલની જાણે તું તો વ્યથા, ઓ મારા પ્રભુ, ઓ મારા વહાલા

તો તું શું ના જાણે મારા દિલની કથા, ઓ મારા ...

રાખે છે તું તો સૌની ખબર, ઓ મારા ...

તો તું શું છે મારાથી બેખબર, ઓ મારા ...

ચાહે છે જગમાં તું તો સહુને, ઓ મારા ...

તો તું શું ના મુજને ચાહે, ઓ મારા ...

નિરખે છે જગમાં તું તો સૌને, ઓ મારા ...

નજરમાં છું હું તો તારી,

તો તું શું ના જાણે મારા દિલની કથા, ઓ મારા …

વસાવી દિલમાં પ્રભુ તે તો મને,

તોય શું તું ના જાણે મારી વ્યથા, ઓ મારા …

અરે જાણી દિલની મારી કથા,

કરી દે દૂર મારી રે વ્યથા, ઓ મારા …



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


saunā dilanī jāṇē tuṁ tō vyathā, ō mārā prabhu, ō mārā vahālā

tō tuṁ śuṁ nā jāṇē mārā dilanī kathā, ō mārā ...

rākhē chē tuṁ tō saunī khabara, ō mārā ...

tō tuṁ śuṁ chē mārāthī bēkhabara, ō mārā ...

cāhē chē jagamāṁ tuṁ tō sahunē, ō mārā ...

tō tuṁ śuṁ nā mujanē cāhē, ō mārā ...

nirakhē chē jagamāṁ tuṁ tō saunē, ō mārā ...

najaramāṁ chuṁ huṁ tō tārī,

tō tuṁ śuṁ nā jāṇē mārā dilanī kathā, ō mārā …

vasāvī dilamāṁ prabhu tē tō manē,

tōya śuṁ tuṁ nā jāṇē mārī vyathā, ō mārā …

arē jāṇī dilanī mārī kathā,

karī dē dūra mārī rē vyathā, ō mārā …