En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 189 | Date: 01-May-1993
1993-05-01
1993-05-01
શીખવા માટે તે તો ઘણું ઘણું આપ્યું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shikhava-mate-te-to-ghanum-ghanum-apyum
શીખવા માટે તે તો ઘણું ઘણું આપ્યું
હરેક પરિસ્થિતિમાંથી તું તો કાંઈ ને કાંઈ શીખવતો રહ્યો
તોય અમે ના શીખી શક્યા
પ્રેરક બનીને તું પ્રેરણા આપતો રહ્યો
છતાં પણ અમે રણમાં રખડતા રહ્યાં
સમજાવવા અમને તે તો સર્જ્યા ઘણા ચિત્રો
પણ ગેરસમજ અમે એમાં ઊભી કરતા રહ્યાં
દરેક સત્યને તું તારા પડદા પર લાવતો રહ્યો
પણ અમે એ સત્ય સાથે સમજૌતા ના કરી શક્યા
વગર કહે તું તો બધું કહેતો ગયો, જાણ એની તો અમને ના થઈ
અમારા જીવનને મહેકતું ને સુગંધિત કરતો ગયો
પણ અમે બળી-બળીને રાખ બનતા ગયા
શીખવા માટે તે તો ઘણું ઘણું આપ્યું
Shikhava mate te to ghanum ghanum apyum
View Original
શીખવા માટે તે તો ઘણું ઘણું આપ્યું
હરેક પરિસ્થિતિમાંથી તું તો કાંઈ ને કાંઈ શીખવતો રહ્યો
તોય અમે ના શીખી શક્યા
પ્રેરક બનીને તું પ્રેરણા આપતો રહ્યો
છતાં પણ અમે રણમાં રખડતા રહ્યાં
સમજાવવા અમને તે તો સર્જ્યા ઘણા ચિત્રો
પણ ગેરસમજ અમે એમાં ઊભી કરતા રહ્યાં
દરેક સત્યને તું તારા પડદા પર લાવતો રહ્યો
પણ અમે એ સત્ય સાથે સમજૌતા ના કરી શક્યા
વગર કહે તું તો બધું કહેતો ગયો, જાણ એની તો અમને ના થઈ
અમારા જીવનને મહેકતું ને સુગંધિત કરતો ગયો
પણ અમે બળી-બળીને રાખ બનતા ગયા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
śīkhavā māṭē tē tō ghaṇuṁ ghaṇuṁ āpyuṁ
harēka paristhitimāṁthī tuṁ tō kāṁī nē kāṁī śīkhavatō rahyō
tōya amē nā śīkhī śakyā
prēraka banīnē tuṁ prēraṇā āpatō rahyō
chatāṁ paṇa amē raṇamāṁ rakhaḍatā rahyāṁ
samajāvavā amanē tē tō sarjyā ghaṇā citrō
paṇa gērasamaja amē ēmāṁ ūbhī karatā rahyāṁ
darēka satyanē tuṁ tārā paḍadā para lāvatō rahyō
paṇa amē ē satya sāthē samajautā nā karī śakyā
vagara kahē tuṁ tō badhuṁ kahētō gayō, jāṇa ēnī tō amanē nā thaī
amārā jīvananē mahēkatuṁ nē sugaṁdhita karatō gayō
paṇa amē balī-balīnē rākha banatā gayā
Previous Bhajan
હશે ભેદ જ્યાં સુધી જીવનમાં, ભાવ ત્યાં તો વ્યક્ત નહીં થઈ શકે
Next Bhajan
કરી કરીને કાર્ય પર જ્યારે માણસ પોતાના હાથે પાણી ફેરવી જાય
Previous Gujarati Bhajan
હશે ભેદ જ્યાં સુધી જીવનમાં, ભાવ ત્યાં તો વ્યક્ત નહીં થઈ શકે
Next Gujarati Bhajan
કરી કરીને કાર્ય પર જ્યારે માણસ પોતાના હાથે પાણી ફેરવી જાય
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up