View Hymn (Bhajan)

Hymn No. 2687 | Date: 14-Sep-19981998-09-14શ્રધ્દા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ ને ધીરજના પુષ્પ લઈ, પૂજન કરવું છે મારે તારુhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shradhda-bhakti-prema-vishvasa-ne-dhirajana-pushpa-lai-pujana-karavumશ્રધ્દા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ ને ધીરજના પુષ્પ લઈ, પૂજન કરવું છે મારે તારુ

કર્યા પુજન મેં તો ઘણા જીવનમાં, ના એવું પુજન મારે કરવું છે

પાંચ પુષ્પનો સંગમ કરીને આવવું છે પાસે તારી, કે મારે તારુ પૂજન કરવું છે

એક એક પુષ્પથી પ્રભુ ખીલી જાય તું પણ, કે તારી મહેક પ્રભુ મારે પામવી છે

તન મન ધન કરીને તને અર્પણ, તારું પુંજન મારે કરવું છે

ખૂશ થઇ જાય તું પણ, કે ખોટી ખુશામત મારે તારી કરવી નથી

સાચા દિલથી ને સાચા ભાવોથી પ્રભુ મારે, તારું પુંજન કરવું છે, શ્રદ્ધા…

કર્યા શુષ્ક પુંજન મેતો જીવનમાં ઘણા, ના એવા શુષ્ક પુજન હવે કરવા છે

પ્રાણ ધરીને મારે તારા ચરણોમાં, મારે તારું પૂજન કરવું છે

પામી જાઊ હું તને જેમાં, પુંજન એવી રીતે ને એવું કરવું છે, શ્રદ્ધા ભક્તિ પ્રેમ …

શ્રધ્દા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ ને ધીરજના પુષ્પ લઈ, પૂજન કરવું છે મારે તારુ

View Original
Increase Font Decrease Font

 
શ્રધ્દા, ભક્તિ, પ્રેમ, વિશ્વાસ ને ધીરજના પુષ્પ લઈ, પૂજન કરવું છે મારે તારુ

કર્યા પુજન મેં તો ઘણા જીવનમાં, ના એવું પુજન મારે કરવું છે

પાંચ પુષ્પનો સંગમ કરીને આવવું છે પાસે તારી, કે મારે તારુ પૂજન કરવું છે

એક એક પુષ્પથી પ્રભુ ખીલી જાય તું પણ, કે તારી મહેક પ્રભુ મારે પામવી છે

તન મન ધન કરીને તને અર્પણ, તારું પુંજન મારે કરવું છે

ખૂશ થઇ જાય તું પણ, કે ખોટી ખુશામત મારે તારી કરવી નથી

સાચા દિલથી ને સાચા ભાવોથી પ્રભુ મારે, તારું પુંજન કરવું છે, શ્રદ્ધા…

કર્યા શુષ્ક પુંજન મેતો જીવનમાં ઘણા, ના એવા શુષ્ક પુજન હવે કરવા છે

પ્રાણ ધરીને મારે તારા ચરણોમાં, મારે તારું પૂજન કરવું છે

પામી જાઊ હું તને જેમાં, પુંજન એવી રીતે ને એવું કરવું છે, શ્રદ્ધા ભક્તિ પ્રેમ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


śradhdā, bhakti, prēma, viśvāsa nē dhīrajanā puṣpa laī, pūjana karavuṁ chē mārē tāru

karyā pujana mēṁ tō ghaṇā jīvanamāṁ, nā ēvuṁ pujana mārē karavuṁ chē

pāṁca puṣpanō saṁgama karīnē āvavuṁ chē pāsē tārī, kē mārē tāru pūjana karavuṁ chē

ēka ēka puṣpathī prabhu khīlī jāya tuṁ paṇa, kē tārī mahēka prabhu mārē pāmavī chē

tana mana dhana karīnē tanē arpaṇa, tāruṁ puṁjana mārē karavuṁ chē

khūśa thai jāya tuṁ paṇa, kē khōṭī khuśāmata mārē tārī karavī nathī

sācā dilathī nē sācā bhāvōthī prabhu mārē, tāruṁ puṁjana karavuṁ chē, śraddhā…

karyā śuṣka puṁjana mētō jīvanamāṁ ghaṇā, nā ēvā śuṣka pujana havē karavā chē

prāṇa dharīnē mārē tārā caraṇōmāṁ, mārē tāruṁ pūjana karavuṁ chē

pāmī jāū huṁ tanē jēmāṁ, puṁjana ēvī rītē nē ēvuṁ karavuṁ chē, śraddhā bhakti prēma …