View Hymn (Bhajan)

Hymn No. 2678 | Date: 12-Sep-19981998-09-12ના અનજામની ફિકર છે ના બીજો કોઈ ઝીકર છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-anajamani-phikara-chhe-na-bijo-koi-jikara-chheના અનજામની ફિકર છે ના બીજો કોઈ ઝીકર છે

પામવું છે પ્યાર મને માડી તારો ના બીજી કાંઈ મને ખબર છે

ના દર્દની ફરિયાદ છે ના આસુંઓની વરસાદ છે

તારા પ્યારની અગનમાં જલવાની મારે લગન છે

ના ફતેહની કોઈ ખબર છે ના હારનો મારે ડર છે

જીવનના સંગ્રામમાં લડી રહ્યો છું પણ તુંજ મારી જિત છે

ના બેકદર છું હું પણ, કદરની પણ ના પૂરી ખબર છે

ખ્વાઇશો છે દિલમાં ઘણી પણ છે કેટલી ના એની ખબર છે

મંજિલ છે તું મારી પણ ના રાહની મારે ખબર છે

ચાહત વધતી રહે શ્વાસે શ્વાસે એજ મારી બંદગી છે

ના અનજામની ફિકર છે ના બીજો કોઈ ઝીકર છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā anajāmanī phikara chē nā bījō kōī jhīkara chē

pāmavuṁ chē pyāra manē māḍī tārō nā bījī kāṁī manē khabara chē

nā dardanī phariyāda chē nā āsuṁōnī varasāda chē

tārā pyāranī aganamāṁ jalavānī mārē lagana chē

nā phatēhanī kōī khabara chē nā hāranō mārē ḍara chē

jīvananā saṁgrāmamāṁ laḍī rahyō chuṁ paṇa tuṁja mārī jita chē

nā bēkadara chuṁ huṁ paṇa, kadaranī paṇa nā pūrī khabara chē

khvāiśō chē dilamāṁ ghaṇī paṇa chē kēṭalī nā ēnī khabara chē

maṁjila chē tuṁ mārī paṇa nā rāhanī mārē khabara chē

cāhata vadhatī rahē śvāsē śvāsē ēja mārī baṁdagī chē