View Hymn (Bhajan)

Sr No. 1542 | Date: 07-Jun-19961996-06-07શ્વાસોમાં મારા, મહેક બની કોણ આવ્યું, કોણ આવ્યું, કે જીવન મારું મહેકી રે ગયુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvasomam-mara-maheka-bani-kona-avyum-kona-avyum-ke-jivana-marum-mahekiશ્વાસોમાં મારા, મહેક બની કોણ આવ્યું, કોણ આવ્યું, કે જીવન મારું મહેકી રે ગયું

શ્વાસો તો લેતો હતો પહેલાં પણ, આજ આ જાદુ કોણ કરી રે ગયું, કે જીવન મારું…

શ્વાસની એ સુગંધમાં, મન મારું ચહેકી રે ગયું, કે, જીવન મારું…

રોમેરોમમાં રે મારા, સુગંધ કોણ ભરી રે ગયું, કે જીવન મારું…

હૈયું મારું હર્ષોલ્લાસથી કોણ ભરી-ભરી રે ગયું, કે જીવન મારું…

ઉદાસીનતાભરી આંખમાંથી હાસ્ય છલકાઈ રે ગયું, કે જીવન મારું…

અસ્વસ્થ મારું જીવન, સ્વસ્થ આપોઆપ થાતું રે ગયું, કે જીવન મારું…

વિચારોને રે મારા, આનંદથી કોણ છલકાવી રે ગયું, કે જીવન મારું…

અંધકારભર્યા જીવનમાં પ્રકાશનું કિરણ બની કોણ આવ્યું, કે જીવન મારું…

ભુલાવી દે સઘળું ભાન, પ્રેમપાન કોણ કરાવતું રહ્યું, કે જીવન મારું પ્રેમમય બની રે ગયું

શ્વાસોમાં મારા, મહેક બની કોણ આવ્યું, કોણ આવ્યું, કે જીવન મારું મહેકી રે ગયું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

śvāsōmāṁ mārā, mahēka banī kōṇa āvyuṁ, kōṇa āvyuṁ, kē jīvana māruṁ mahēkī rē gayuṁ

śvāsō tō lētō hatō pahēlāṁ paṇa, āja ā jādu kōṇa karī rē gayuṁ, kē jīvana māruṁ…

śvāsanī ē sugaṁdhamāṁ, mana māruṁ cahēkī rē gayuṁ, kē, jīvana māruṁ…

rōmērōmamāṁ rē mārā, sugaṁdha kōṇa bharī rē gayuṁ, kē jīvana māruṁ…

haiyuṁ māruṁ harṣōllāsathī kōṇa bharī-bharī rē gayuṁ, kē jīvana māruṁ…

udāsīnatābharī āṁkhamāṁthī hāsya chalakāī rē gayuṁ, kē jīvana māruṁ…

asvastha māruṁ jīvana, svastha āpōāpa thātuṁ rē gayuṁ, kē jīvana māruṁ…

vicārōnē rē mārā, ānaṁdathī kōṇa chalakāvī rē gayuṁ, kē jīvana māruṁ…

aṁdhakārabharyā jīvanamāṁ prakāśanuṁ kiraṇa banī kōṇa āvyuṁ, kē jīvana māruṁ…

bhulāvī dē saghaluṁ bhāna, prēmapāna kōṇa karāvatuṁ rahyuṁ, kē jīvana māruṁ prēmamaya banī rē gayuṁ