En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1099 | Date: 17-Dec-1994
1994-12-17
1994-12-17
શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરીલે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=shvasomam-tum-josha-bharile-karyamam-tum-hosha-bhari-le
શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરીલે
અણગમાં બધા નીકળી જાશે, જીવન તારું ત્યારે તને ગમશે
શ્વાસોમાંથી નબળાઈ, જીવનમાં જ્યારે તારા રે દૂર થાશે
જીવન તારું ત્યારે તને ગમશે
નિરાશાની ખાઈથી, નિર્ભય જ્યારે તું બની જાશે
જીવન તારું ત્યારે તને ગમશે
જીવનમાં જ્યારે દુઃખદર્દને સદા તું ભૂલી જાશે
જીવન તારું ત્યારે તને ગમશે
જીવનમાં હરહાલમાં ખૂશ રહેતા તું શીખી જાશે
જીવન તારું ત્યારે તને ગમશે
પ્રભુની ભક્તિ ને પ્રભુના ભાવમાં હૈયું તારું ભીંજાતુ રહેશે
ત્યારે આનંદના સૂર એમાંથી ઉઠતા ને ઉઠતા રહેશે
માયાને ભૂલીને પ્રભુમાં સ્થિર જ્યારે તું થાશે
જીવન તારું ત્યારે પ્રભુને ગમશે, જીવન સાર્થક ત્યારે તારું થાશે
શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરીલે
Shvasomam tum josha bharile, karyamam tum hosha bharile
View Original
શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરીલે
અણગમાં બધા નીકળી જાશે, જીવન તારું ત્યારે તને ગમશે
શ્વાસોમાંથી નબળાઈ, જીવનમાં જ્યારે તારા રે દૂર થાશે
જીવન તારું ત્યારે તને ગમશે
નિરાશાની ખાઈથી, નિર્ભય જ્યારે તું બની જાશે
જીવન તારું ત્યારે તને ગમશે
જીવનમાં જ્યારે દુઃખદર્દને સદા તું ભૂલી જાશે
જીવન તારું ત્યારે તને ગમશે
જીવનમાં હરહાલમાં ખૂશ રહેતા તું શીખી જાશે
જીવન તારું ત્યારે તને ગમશે
પ્રભુની ભક્તિ ને પ્રભુના ભાવમાં હૈયું તારું ભીંજાતુ રહેશે
ત્યારે આનંદના સૂર એમાંથી ઉઠતા ને ઉઠતા રહેશે
માયાને ભૂલીને પ્રભુમાં સ્થિર જ્યારે તું થાશે
જીવન તારું ત્યારે પ્રભુને ગમશે, જીવન સાર્થક ત્યારે તારું થાશે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
śvāsōmāṁ tuṁ jōśa bharīlē, kāryamāṁ tuṁ hōśa bharīlē
aṇagamāṁ badhā nīkalī jāśē, jīvana tāruṁ tyārē tanē gamaśē
śvāsōmāṁthī nabalāī, jīvanamāṁ jyārē tārā rē dūra thāśē
jīvana tāruṁ tyārē tanē gamaśē
nirāśānī khāīthī, nirbhaya jyārē tuṁ banī jāśē
jīvana tāruṁ tyārē tanē gamaśē
jīvanamāṁ jyārē duḥkhadardanē sadā tuṁ bhūlī jāśē
jīvana tāruṁ tyārē tanē gamaśē
jīvanamāṁ harahālamāṁ khūśa rahētā tuṁ śīkhī jāśē
jīvana tāruṁ tyārē tanē gamaśē
prabhunī bhakti nē prabhunā bhāvamāṁ haiyuṁ tāruṁ bhīṁjātu rahēśē
tyārē ānaṁdanā sūra ēmāṁthī uṭhatā nē uṭhatā rahēśē
māyānē bhūlīnē prabhumāṁ sthira jyārē tuṁ thāśē
jīvana tāruṁ tyārē prabhunē gamaśē, jīvana sārthaka tyārē tāruṁ thāśē
Previous Bhajan
तूने कुछ कम ना दिया, फिर जीवन में यह गम क्यों दिया
Next Bhajan
हाले दिल अपना सुना रहा हूँ तुझे, ना समझना इसे फरियाद तू
Previous Gujarati Bhajan
વિશ્વાસભર્યા લઈને શ્વાસ, હિંમતથી તું આગળ વધતો રે જા
Next Gujarati Bhajan
લડ્યો લડત જીવનમાં હું એવી, કે હારતો ને હારતો રહ્યો
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up