En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1096 | Date: 15-Dec-1994
1994-12-15
1994-12-15
વિશ્વાસભર્યા લઈને શ્વાસ, હિંમતથી તું આગળ વધતો રે જા
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasabharya-laine-shvasa-himmatathi-tum-agala-vadhato-re-ja
વિશ્વાસભર્યા લઈને શ્વાસ, હિંમતથી તું આગળ વધતો રે જા
તું ચાલતો રે જા, તું ચાલતો જા, જીવનમાં તું આગળ વધતો રે જા
ભૂલીને બીજું બધું, પ્રભુનું નામસ્મરણ કરતો રે જા
ખૂલી જાશે બંધ દ્વાર બધા કિસ્મતના, તું આગળ વધતો રે જા
મટી જાશે બધી રે મૂંઝવણ, મળી જાશે રાહ રે સાચી, તું આગળ વધતો રે જા
ભૂલીને સઘળી ઝાળ-ઝંઝાળ જીવનની, તું આગળ ચાલતો રે જા
જીવનની નૌકાને, તારી હિંમતભર્યા હલેસાથી તું આગળ હાંકતો જા
ભૂલીને ડર ને ભયને, હસતો રમતો તું આગળ વધતો રે જો
સંગ લઈ પ્રભુને રે, તું સફર તારી તય કરતો રે જા
નામસ્મરણ કરી પ્રભુનું, પ્રભુમાં તું સમાતો રે જા
વિશ્વાસભર્યા લઈને શ્વાસ, હિંમતથી તું આગળ વધતો રે જા
Vishvasabharya laine shvasa, himmatathi tum agala vadhato re ja
View Original
વિશ્વાસભર્યા લઈને શ્વાસ, હિંમતથી તું આગળ વધતો રે જા
તું ચાલતો રે જા, તું ચાલતો જા, જીવનમાં તું આગળ વધતો રે જા
ભૂલીને બીજું બધું, પ્રભુનું નામસ્મરણ કરતો રે જા
ખૂલી જાશે બંધ દ્વાર બધા કિસ્મતના, તું આગળ વધતો રે જા
મટી જાશે બધી રે મૂંઝવણ, મળી જાશે રાહ રે સાચી, તું આગળ વધતો રે જા
ભૂલીને સઘળી ઝાળ-ઝંઝાળ જીવનની, તું આગળ ચાલતો રે જા
જીવનની નૌકાને, તારી હિંમતભર્યા હલેસાથી તું આગળ હાંકતો જા
ભૂલીને
ડર
ને ભયને, હસતો રમતો તું આગળ વધતો રે જો
સંગ લઈ પ્રભુને રે, તું સફર તારી તય કરતો રે જા
નામસ્મરણ કરી પ્રભુનું, પ્રભુમાં તું સમાતો રે જા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
viśvāsabharyā laīnē śvāsa, hiṁmatathī tuṁ āgala vadhatō rē jā
tuṁ cālatō rē jā, tuṁ cālatō jā, jīvanamāṁ tuṁ āgala vadhatō rē jā
bhūlīnē bījuṁ badhuṁ, prabhunuṁ nāmasmaraṇa karatō rē jā
khūlī jāśē baṁdha dvāra badhā kismatanā, tuṁ āgala vadhatō rē jā
maṭī jāśē badhī rē mūṁjhavaṇa, malī jāśē rāha rē sācī, tuṁ āgala vadhatō rē jā
bhūlīnē saghalī jhāla-jhaṁjhāla jīvananī, tuṁ āgala cālatō rē jā
jīvananī naukānē, tārī hiṁmatabharyā halēsāthī tuṁ āgala hāṁkatō jā
bhūlīnē ḍara nē bhayanē, hasatō ramatō tuṁ āgala vadhatō rē jō
saṁga laī prabhunē rē, tuṁ saphara tārī taya karatō rē jā
nāmasmaraṇa karī prabhunuṁ, prabhumāṁ tuṁ samātō rē jā
Previous Bhajan
दिल बहलाना चाहते हैं, पर दिल बहल नहीं पाता है
Next Bhajan
तू तड़पे वहाँ, मैं तड़पुं यहाँ, तड़प रहे हैं हम एक-दूजे के लिए
Previous Gujarati Bhajan
જાણે છે રે બહુ ઓછા, છે સુખ તો શું, છે સુખ તો શું
Next Gujarati Bhajan
શ્વાસોમાં તું જોશ ભરીલે, કાર્યમાં તું હોશ ભરીલે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up