View Hymn (Bhajan)

Sr No. 4583 | Date: 18-Mar-20172017-03-18સુખી થાવું હોય જીવનમાં ને શાંતિ જોઈતી હોય તો, ખોટા ભ્રમ તમે પાળતા નાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sukhi-thavum-hoya-jivanamam-ne-shanti-joiti-hoya-to-khota-bhrama-tameસુખી થાવું હોય જીવનમાં ને શાંતિ જોઈતી હોય તો, ખોટા ભ્રમ તમે પાળતા ના

સહુથી પહેલું કોઈ સમજે અમને, વાત એ બિલકુલ કરતા ના

જે કામ તમે ખુદ કરી શક્યા નથી, અપેક્ષા એની અન્ય પાસે રાખતા ના

કર્યું અમે તો ઘણું ઘણું અન્ય માટે, અમારા માટે કોઈએ કાંઈ ના કર્યું, દંભ આ કરતા ના

ચાલે છે જગત કુદરતના નિયમો પર, વાત આ ધ્યાન બહાર રાખતા ના

વ્યવહારે વ્યવહારે બદલાઈ વૃત્તિઓ, ભૂલોનો હિસાબ કરવાની ભૂલ કરતા ના

જે આપશો એ મળશે, જે વાવશો એ લણશો, આ સત્ય ભૂલતા ના

ખોટી અપેક્ષાઓ ને આશાઓ ના પહાડ નીચે દબાઈ, તમે અકડાયા વિના રહેશો ના

અકડાયા જ્યાં ખુદ સમજી જાજો હવે, શું થયું વાત બીજી કરતા ના

સુખી થાવું હોય જીવનમાં ને શાંતિ જોઈતી હોય તો, ખોટા ભ્રમ તમે પાળતા ના
Sukhi thavum hoya jivanamam ne shanti joiti hoya to, khota bhrama tame palata na

View Original
Increase Font Decrease Font

સુખી થાવું હોય જીવનમાં ને શાંતિ જોઈતી હોય તો, ખોટા ભ્રમ તમે પાળતા ના

સહુથી પહેલું કોઈ સમજે અમને, વાત એ બિલકુલ કરતા ના

જે કામ તમે ખુદ કરી શક્યા નથી, અપેક્ષા એની અન્ય પાસે રાખતા ના

કર્યું અમે તો ઘણું ઘણું અન્ય માટે, અમારા માટે કોઈએ કાંઈ ના કર્યું, દંભ આ કરતા ના

ચાલે છે જગત કુદરતના નિયમો પર, વાત આ ધ્યાન બહાર રાખતા ના

વ્યવહારે વ્યવહારે બદલાઈ વૃત્તિઓ, ભૂલોનો હિસાબ કરવાની ભૂલ કરતા ના

જે આપશો એ મળશે, જે વાવશો એ લણશો, આ સત્ય ભૂલતા ના

ખોટી અપેક્ષાઓ ને આશાઓ ના પહાડ નીચે દબાઈ, તમે અકડાયા વિના રહેશો ના

અકડાયા જ્યાં ખુદ સમજી જાજો હવે, શું થયું વાત બીજી કરતા ના

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

sukhī thāvuṁ hōya jīvanamāṁ nē śāṁti jōītī hōya tō, khōṭā bhrama tamē pālatā nā

sahuthī pahēluṁ kōī samajē amanē, vāta ē bilakula karatā nā

jē kāma tamē khuda karī śakyā nathī, apēkṣā ēnī anya pāsē rākhatā nā

karyuṁ amē tō ghaṇuṁ ghaṇuṁ anya māṭē, amārā māṭē kōīē kāṁī nā karyuṁ, daṁbha ā karatā nā

cālē chē jagata kudaratanā niyamō para, vāta ā dhyāna bahāra rākhatā nā

vyavahārē vyavahārē badalāī vr̥ttiō, bhūlōnō hisāba karavānī bhūla karatā nā

jē āpaśō ē malaśē, jē vāvaśō ē laṇaśō, ā satya bhūlatā nā

khōṭī apēkṣāō nē āśāō nā pahāḍa nīcē dabāī, tamē akaḍāyā vinā rahēśō nā

akaḍāyā jyāṁ khuda samajī jājō havē, śuṁ thayuṁ vāta bījī karatā nā