View Hymn (Bhajan)

Sr No. 3852 | Date: 20-Apr-20002000-04-20સ્વીકાર અસ્વીકારમાં ખોવાયેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=svikara-asvikaramam-khovayela-ame-tari-pase-pahonchavum-haji-baki-chheસ્વીકાર અસ્વીકારમાં ખોવાયેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.

માન અપમાનમાં ખોવાયેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.

જીવનના મોજામાં મૂંઝાયેલા અમે, તારી પાસે પહોંચવુ હજી બાકી છે.

દર્દ અને દીવાનગીમાં ખોવાયેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.

જખમ અને પીડા વચ્ચે ખોવાયેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.

અહંકાર ને અપમાનથી દાઝેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે

અવગુણોના ભંડાર અમે પ્રભુ, કે તારી પાસે પહોચવું હજી બાકી છે.

તને ગમતું કરવું હજી બાકી છે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.

પ્રભુ તું માને કે ના માને, પણ તને મનાવવું હજી બાકી છે.

પહોંચીએ ક્યાંથી તારી પાસે, છે ખુદને બદલવું હજી બાકી છે.

સ્વીકાર અસ્વીકારમાં ખોવાયેલા અમે, તારી પાસે પહોંચવું હજી બાકી છે.

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

svīkāra asvīkāramāṁ khōvāyēlā amē, tārī pāsē pahōṁcavuṁ hajī bākī chē.

māna apamānamāṁ khōvāyēlā amē, tārī pāsē pahōṁcavuṁ hajī bākī chē.

jīvananā mōjāmāṁ mūṁjhāyēlā amē, tārī pāsē pahōṁcavu hajī bākī chē.

darda anē dīvānagīmāṁ khōvāyēlā amē, tārī pāsē pahōṁcavuṁ hajī bākī chē.

jakhama anē pīḍā vaccē khōvāyēlā amē, tārī pāsē pahōṁcavuṁ hajī bākī chē.

ahaṁkāra nē apamānathī dājhēlā amē, tārī pāsē pahōṁcavuṁ hajī bākī chē

avaguṇōnā bhaṁḍāra amē prabhu, kē tārī pāsē pahōcavuṁ hajī bākī chē.

tanē gamatuṁ karavuṁ hajī bākī chē, tārī pāsē pahōṁcavuṁ hajī bākī chē.

prabhu tuṁ mānē kē nā mānē, paṇa tanē manāvavuṁ hajī bākī chē.

pahōṁcīē kyāṁthī tārī pāsē, chē khudanē badalavuṁ hajī bākī chē.