View Hymn (Bhajan)

Sr No. 3853 | Date: 20-Apr-20002000-04-20ખેલ્યા ખેલ એવા ખેલૈયાએ એવા કેવા, સહુ કોઈ પોતાની મસ્તીમા મસ્ત રહ્યાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khelya-khela-eva-khelaiyae-eva-keva-sahu-koi-potani-mastima-masta-rahyamખેલ્યા ખેલ એવા ખેલૈયાએ એવા કેવા, સહુ કોઈ પોતાની મસ્તીમા મસ્ત રહ્યાં

સમજે સહુ કોઈ પોતાને સમજદાર, તોય સમજથી બધા દૂર રહ્યાં

ખેલ્યા ખેલ ખેલૈયાએ એવા કે, આ જગના મંડાણ મંડાતા રહ્યાં

કરે જેમ કોઈ છૂટવાની કોશિશ, તેમ વધારે ને વધારે બંધાતા રહ્યાં

ચાહે બધા બચવા દર્દ ને પીડથી, પણ એમાંજ વધારે ને વધારે પીડાતા રહ્યાં

પ્રભુ તારી માયાના બંધાણ સહુને લાગ્યા કે, એના નશામાં સહુ જીવતા રહ્યાં

ગમતું ભૂલીને, ના ગમતું કર્તા રહ્યા, કે ખુદની પહેચાન ભૂલતા રહ્યાં

ચાહ્યુ ખુશ રહેવા અપનાવ્યા જે રસ્તા, એમાં એ રઝળતા રહ્યાં

મૃગજળની તલાશમાં એ તો, ખોવાતા ને ખોવાતા રહ્યાં

સદ્દગુણોને અપનાવાને બદલે, સંપત્તિની પાછળ તો પડયા

બંધન તોડવાને બદલે કેદમાં, એ તો ફસાતા ને ફસાતા રહ્યાં

ખેલ્યા ખેલ એવા ખેલૈયાએ એવા કેવા, સહુ કોઈ પોતાની મસ્તીમા મસ્ત રહ્યાં

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khēlyā khēla ēvā khēlaiyāē ēvā kēvā, sahu kōī pōtānī mastīmā masta rahyāṁ

samajē sahu kōī pōtānē samajadāra, tōya samajathī badhā dūra rahyāṁ

khēlyā khēla khēlaiyāē ēvā kē, ā jaganā maṁḍāṇa maṁḍātā rahyāṁ

karē jēma kōī chūṭavānī kōśiśa, tēma vadhārē nē vadhārē baṁdhātā rahyāṁ

cāhē badhā bacavā darda nē pīḍathī, paṇa ēmāṁja vadhārē nē vadhārē pīḍātā rahyāṁ

prabhu tārī māyānā baṁdhāṇa sahunē lāgyā kē, ēnā naśāmāṁ sahu jīvatā rahyāṁ

gamatuṁ bhūlīnē, nā gamatuṁ kartā rahyā, kē khudanī pahēcāna bhūlatā rahyāṁ

cāhyu khuśa rahēvā apanāvyā jē rastā, ēmāṁ ē rajhalatā rahyāṁ

mr̥gajalanī talāśamāṁ ē tō, khōvātā nē khōvātā rahyāṁ

saddaguṇōnē apanāvānē badalē, saṁpattinī pāchala tō paḍayā

baṁdhana tōḍavānē badalē kēdamāṁ, ē tō phasātā nē phasātā rahyāṁ