En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 355 | Date: 09-Sep-1993
1993-09-09
1993-09-09
તારા મોટા રે જગતમાં, નાનો જીવડો ભટકતો ને ભટકતો રહી ગયો
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tara-mota-re-jagatamam-nano-jivado-bhatakato-ne-bhatakato-rahi-gayo
તારા મોટા રે જગતમાં, નાનો જીવડો ભટકતો ને ભટકતો રહી ગયો
આવ્યો તારી પાસે, મળી ના શાંતિ એને,
તારા રે ચરણમાં એ તો રખડતો ને રઝળતો રહી ગયો
યાત્રી બનવા મુક્તિપંથનો, આવ્યો એ તો તારી રે પાસે
સહી ના શક્યો પંથમાં કાંટા ને કાંકરાનો માર, એ તો ભટકતો ને ભટકતો રહી ગયો
વસાવી સંસાર એ તો રહેવા ગયો, સહી ના શક્યો સંસારનો ભાર રે
સુખ ને દુઃખના ખાઈ માર, એ તો ભટકતો ને ભટકતો રહ્યો
કરી પોકાર એણે તો તને, અંતરથી ના પોકારી શક્યો
ઇચ્છાઓનો ખાઈ માર, એ તો ભટકતો ને ભટકતો રહ્યો
ચોરાઈ ગયું એનું રે બધું, ખબર એની એને ના પડી
ગોતતા-ગોતતા એ તો પોતાને, પાછો તારી પાસે આવી ગયો
તારા મોટા રે જગતમાં, નાનો જીવડો ભટકતો ને ભટકતો રહી ગયો
Tara mota re jagatamam, nano jivado bhatakato ne bhatakato rahi gayo
View Original
તારા મોટા રે જગતમાં, નાનો જીવડો ભટકતો ને ભટકતો રહી ગયો
આવ્યો તારી પાસે, મળી ના શાંતિ એને,
તારા રે ચરણમાં એ તો રખડતો ને રઝળતો રહી ગયો
યાત્રી બનવા મુક્તિપંથનો, આવ્યો એ તો તારી રે પાસે
સહી ના શક્યો પંથમાં કાંટા ને કાંકરાનો માર, એ તો ભટકતો ને ભટકતો રહી ગયો
વસાવી સંસાર એ તો રહેવા ગયો, સહી ના શક્યો સંસારનો ભાર રે
સુખ ને દુઃખના ખાઈ માર, એ તો ભટકતો ને ભટકતો રહ્યો
કરી પોકાર એણે તો તને, અંતરથી ના પોકારી શક્યો
ઇચ્છાઓનો ખાઈ માર, એ તો ભટકતો ને ભટકતો રહ્યો
ચોરાઈ ગયું એનું રે બધું, ખબર એની એને ના પડી
ગોતતા-ગોતતા એ તો પોતાને, પાછો તારી પાસે આવી ગયો
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
tārā mōṭā rē jagatamāṁ, nānō jīvaḍō bhaṭakatō nē bhaṭakatō rahī gayō
āvyō tārī pāsē, malī nā śāṁti ēnē,
tārā rē caraṇamāṁ ē tō rakhaḍatō nē rajhalatō rahī gayō
yātrī banavā muktipaṁthanō, āvyō ē tō tārī rē pāsē
sahī nā śakyō paṁthamāṁ kāṁṭā nē kāṁkarānō māra, ē tō bhaṭakatō nē bhaṭakatō rahī gayō
vasāvī saṁsāra ē tō rahēvā gayō, sahī nā śakyō saṁsāranō bhāra rē
sukha nē duḥkhanā khāī māra, ē tō bhaṭakatō nē bhaṭakatō rahyō
karī pōkāra ēṇē tō tanē, aṁtarathī nā pōkārī śakyō
icchāōnō khāī māra, ē tō bhaṭakatō nē bhaṭakatō rahyō
cōrāī gayuṁ ēnuṁ rē badhuṁ, khabara ēnī ēnē nā paḍī
gōtatā-gōtatā ē tō pōtānē, pāchō tārī pāsē āvī gayō
Previous Bhajan
વહેતા આંસુને મારા આજ તું વહેવા રે દેજે પ્રભુ, આજ તું વહેવા રે દેજે
Next Bhajan
મૂંઝાઈ ગઈ મૂંઝઈ ગઈ પ્રભુ, તારી રે માયામાં હું તો મૂંઝાઈ ગઈ
Previous Gujarati Bhajan
વહેતા આંસુને મારા આજ તું વહેવા રે દેજે પ્રભુ, આજ તું વહેવા રે દેજે
Next Gujarati Bhajan
મૂંઝાઈ ગઈ મૂંઝઈ ગઈ પ્રભુ, તારી રે માયામાં હું તો મૂંઝાઈ ગઈ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up