View Hymn (Bhajan)

Sr No. 76 | Date: 01-Sep-19921992-09-01તારી આપેલી સુંદરતાને નકારી, સુંદર હું બનવા જાઉં રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-apeli-sundaratane-nakari-sundara-hum-banava-jaum-reતારી આપેલી સુંદરતાને નકારી, સુંદર હું બનવા જાઉં રે

છું હું અશક્ત, છતાં પણ, શક્તિવાન બનવા દોડું રે

રૂપરંગ જોઈ મારા, એમાં જ હું ફૂલતો જાઉં રે

અપેક્ષા વધારીને, છું એના કરતાં વધારે સારો દેખાવાનો કરું દંભ રે

પ્રભુ, ખોટા-ખોટા ભાવ હૈયે તો ધરતો જાઉં રે

નડે કયાં કર્મનું બંધન, એ મને ના સમજાય રે

સ્વાર્થી બનીને સમર્થ બનવા જાઉં રે

તારી આપેલી સુંદરતાને નકારી, સુંદર હું બનવા જાઉં રે
Tari aapeli sundartane nakari, sundar hu banva jau re

View Original
Increase Font Decrease Font

 
તારી આપેલી સુંદરતાને નકારી, સુંદર હું બનવા જાઉં રે

છું હું અશક્ત, છતાં પણ, શક્તિવાન બનવા દોડું રે

રૂપરંગ જોઈ મારા, એમાં જ હું ફૂલતો જાઉં રે

અપેક્ષા વધારીને, છું એના કરતાં વધારે સારો દેખાવાનો કરું દંભ રે

પ્રભુ, ખોટા-ખોટા ભાવ હૈયે તો ધરતો જાઉં રે

નડે કયાં કર્મનું બંધન, એ મને ના સમજાય રે

સ્વાર્થી બનીને સમર્થ બનવા જાઉં રે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


tārī āpēlī suṁdaratānē nakārī, suṁdara huṁ banavā jāuṁ rē

chuṁ huṁ aśakta, chatāṁ paṇa, śaktivāna banavā dōḍuṁ rē

rūparaṁga jōī mārā, ēmāṁ ja huṁ phūlatō jāuṁ rē

apēkṣā vadhārīnē, chuṁ ēnā karatāṁ vadhārē sārō dēkhāvānō karuṁ daṁbha rē

prabhu, khōṭā-khōṭā bhāva haiyē tō dharatō jāuṁ rē

naḍē kayāṁ karmanuṁ baṁdhana, ē manē nā samajāya rē

svārthī banīnē samartha banavā jāuṁ rē
Explanation in English Increase Font Decrease Font

Rejecting the beauty given by You, I try to make myself look beautiful.

Though I am inherently weak, I still race to appear powerful.

Looking at my own physical form and complexion, I keep inflating with vanity.

Raising my own expectations, I put up a pretense of appearing better than what I actually am.

Oh Lord! I keep harboring false and superficial feelings within my heart.

Which deed (Karma) restricts me, is something I fail to comprehend.

Becoming completely selfish, I try to make myself capable and mighty.