View Hymn (Bhajan)

Sr No. 4565 | Date: 18-Sep-20162016-09-18વૃત્તિઓની વણઝાર છે, નાઅટકે આવી એ તો લંગાર છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vrittioni-vanajara-chhe-naatake-avi-e-to-langara-chheવૃત્તિઓની વણઝાર છે, નાઅટકે આવી એ તો લંગાર છે

અસ્થિરતામાં વાસ છે, સ્થિરતાને ના ક્યાંય સ્થાન છે

હાલ છે આવા આજના માનવીના, કોઈકને જ ચેન નસીબ છે

મનોરંજનના સહારે હસતો માનવી, અંતર તો ખાલી વેરાન છે

ખુદની શક્તિઓથી અહીં તો, હરકોઈ અનજાન છે

ભૂલીને મંઝિલ ચાલે છે કઈ રાહ પર, ના એની તો જાણ છે

સમજ્યું ઘણું, પણ સમજ્યું તો શું સમજ્યું, ના એ ખબર છે

શીખ્યા ઘણું, વીતી ઉંમર, પણ શીખ્યા કેટલું કામનું ના એ જાણ છે

માયાનગરીમાં વસ્યા હરકોઈ, ના સત્યની પહેચાન છે

વૃત્તિઓની વણઝાર છે, નાઅટકે આવી એ તો લંગાર છે
Vrittioni vanajara chhe, naatake avi e to langara chhe

View Original
Increase Font Decrease Font

 
વૃત્તિઓની વણઝાર છે, નાઅટકે આવી એ તો લંગાર છે

અસ્થિરતામાં વાસ છે, સ્થિરતાને ના ક્યાંય સ્થાન છે

હાલ છે આવા આજના માનવીના, કોઈકને જ ચેન નસીબ છે

મનોરંજનના સહારે હસતો માનવી, અંતર તો ખાલી વેરાન છે

ખુદની શક્તિઓથી અહીં તો, હરકોઈ અનજાન છે

ભૂલીને મંઝિલ ચાલે છે કઈ રાહ પર, ના એની તો જાણ છે

સમજ્યું ઘણું, પણ સમજ્યું તો શું સમજ્યું, ના એ ખબર છે

શીખ્યા ઘણું, વીતી ઉંમર, પણ શીખ્યા કેટલું કામનું ના એ જાણ છે

માયાનગરીમાં વસ્યા હરકોઈ, ના સત્યની પહેચાન છે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


vr̥ttiōnī vaṇajhāra chē, nāaṭakē āvī ē tō laṁgāra chē

asthiratāmāṁ vāsa chē, sthiratānē nā kyāṁya sthāna chē

hāla chē āvā ājanā mānavīnā, kōīkanē ja cēna nasība chē

manōraṁjananā sahārē hasatō mānavī, aṁtara tō khālī vērāna chē

khudanī śaktiōthī ahīṁ tō, harakōī anajāna chē

bhūlīnē maṁjhila cālē chē kaī rāha para, nā ēnī tō jāṇa chē

samajyuṁ ghaṇuṁ, paṇa samajyuṁ tō śuṁ samajyuṁ, nā ē khabara chē

śīkhyā ghaṇuṁ, vītī uṁmara, paṇa śīkhyā kēṭaluṁ kāmanuṁ nā ē jāṇa chē

māyānagarīmāṁ vasyā harakōī, nā satyanī pahēcāna chē