View Hymn (Bhajan)

Sr No. 296 | Date: 04-Aug-19931993-08-04તારું નામ લઉં કે તને યાદ કરું, તારાં દર્શન તોય ના કરી શકુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tarum-nama-laum-ke-tane-yada-karumતારું નામ લઉં કે તને યાદ કરું, તારાં દર્શન તોય ના કરી શકું

વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું

કરું પૂજા કે પૂજન તારાં, તારા દીદાર તોય ના કરી શકું, વિશ્વાસ એમાં ...

તારા જપ કરું કે ચાહે તપ કરું, તને તોય ના હું પામી શકું, વિશ્વાસ એમાં ...

તારી સંગ પ્રેમ કરું કે પ્રીત કરું, તારા પ્રેમને ના હું પહેચાની શકું, વિશ્વાસ એમાં ...

તને મીત બનાવું કે ગીત ગાઉં, ના જીત એમાં હું તો પાઉં, વિશ્વાસ એમાં ...

સજુ સોળ શણગાર કે રમું રાસ, તારી બાંસુરી ના સાંભળી શકું, વિશ્વાસ એમાં ...

તારી ગોપી બનું કે ગોવાલણ બનું, તારા દિલમાં તોય ના વસી શકું, વિશ્વાસ એમાં ...

ઉદાર બનીને સેવા કરું, પણ એમાં તને તો ના હું નિરખી શકું, વિશ્વાસ એમાં ...

તારું નામ લઉં કે તને યાદ કરું, તારાં દર્શન તોય ના કરી શકું
Tarum nama laum ke tane yada karum, taram darshana toya na kari shakum

View Original
Increase Font Decrease Font

તારું નામ લઉં કે તને યાદ કરું, તારાં દર્શન તોય ના કરી શકું

વિશ્વાસ એમાં ના હું તો ભરી શકું

કરું પૂજા કે પૂજન તારાં, તારા દીદાર તોય ના કરી શકું, વિશ્વાસ એમાં ...

તારા જપ કરું કે ચાહે તપ કરું, તને તોય ના હું પામી શકું, વિશ્વાસ એમાં ...

તારી સંગ પ્રેમ કરું કે પ્રીત કરું, તારા પ્રેમને ના હું પહેચાની શકું, વિશ્વાસ એમાં ...

તને મીત બનાવું કે ગીત ગાઉં, ના જીત એમાં હું તો પાઉં, વિશ્વાસ એમાં ...

સજુ સોળ શણગાર કે રમું રાસ, તારી બાંસુરી ના સાંભળી શકું, વિશ્વાસ એમાં ...

તારી ગોપી બનું કે ગોવાલણ બનું, તારા દિલમાં તોય ના વસી શકું, વિશ્વાસ એમાં ...

ઉદાર બનીને સેવા કરું, પણ એમાં તને તો ના હું નિરખી શકું, વિશ્વાસ એમાં ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tāruṁ nāma lauṁ kē tanē yāda karuṁ, tārāṁ darśana tōya nā karī śakuṁ

viśvāsa ēmāṁ nā huṁ tō bharī śakuṁ

karuṁ pūjā kē pūjana tārāṁ, tārā dīdāra tōya nā karī śakuṁ, viśvāsa ēmāṁ ...

tārā japa karuṁ kē cāhē tapa karuṁ, tanē tōya nā huṁ pāmī śakuṁ, viśvāsa ēmāṁ ...

tārī saṁga prēma karuṁ kē prīta karuṁ, tārā prēmanē nā huṁ pahēcānī śakuṁ, viśvāsa ēmāṁ ...

tanē mīta banāvuṁ kē gīta gāuṁ, nā jīta ēmāṁ huṁ tō pāuṁ, viśvāsa ēmāṁ ...

saju sōla śaṇagāra kē ramuṁ rāsa, tārī bāṁsurī nā sāṁbhalī śakuṁ, viśvāsa ēmāṁ ...

tārī gōpī banuṁ kē gōvālaṇa banuṁ, tārā dilamāṁ tōya nā vasī śakuṁ, viśvāsa ēmāṁ ...

udāra banīnē sēvā karuṁ, paṇa ēmāṁ tanē tō nā huṁ nirakhī śakuṁ, viśvāsa ēmāṁ ...