Home » All Hymns » ઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયો
  1. Home
  2. All Hymns
  3. ઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયો
Hymn No. 1121 | Date: 02-Jan-19951995-01-02ઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=utpata-machi-gayo-utpata-machi-gayo-mara-haiyamam-utpata-machi-gayoઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયો
ના હતું બીજું કોઈ મારા ને મારા, ભાવો આ કામ તો કરી ગયા
વહેતા ને વહેતા ભાવો વચ્ચે, જ્યાં આવ્યો અવરોધ
સીમાને પાર એ તો કરી ગયા, ભૂલનો ભોગ મને બનાવી ગયા
ના કરવાનું એ તો મારી પાસે કરાવી ગયા, ઉત્પાત એ તો મચાવી ગયા
વહેવું હતું જે દિશામાં ભૂલીને, એ તો અન્ય દિશામાં વહી ગયા
વહેતા એ મારા ભાવો મને, જ્યાં ત્યાં ઘસડી ગયા, મારા હૈયામાં ……..
નવીનવી જાગતી ઇચ્છાઓનો, સાથ એતો દેતા ગયા
મારી મહેચ્છાથી દૂર, મને કરતા રે ગયા, મારા હૈયામાં ……..
ના ચાલી કોઈ જોર જબરદસ્તી એના પર, એ તો સરેઆમ મને લૂંટતા રે ગયા
Text Size
ઉત્પાત મચી ગયો, ઉત્પાત મચી ગયો, મારા હૈયામાં ઉત્પાત મચી ગયો

Lyrics in English
utpāta macī gayō, utpāta macī gayō, mārā haiyāmāṁ utpāta macī gayō
nā hatuṁ bījuṁ kōī mārā nē mārā, bhāvō ā kāma tō karī gayā
vahētā nē vahētā bhāvō vaccē, jyāṁ āvyō avarōdha
sīmānē pāra ē tō karī gayā, bhūlanō bhōga manē banāvī gayā
nā karavānuṁ ē tō mārī pāsē karāvī gayā, utpāta ē tō macāvī gayā
vahēvuṁ hatuṁ jē diśāmāṁ bhūlīnē, ē tō anya diśāmāṁ vahī gayā
vahētā ē mārā bhāvō manē, jyāṁ tyāṁ ghasaḍī gayā, mārā haiyāmāṁ ……..
navīnavī jāgatī icchāōnō, sātha ētō dētā gayā
mārī mahēcchāthī dūra, manē karatā rē gayā, mārā haiyāmāṁ ……..
nā cālī kōī jōra jabaradastī ēnā para, ē tō sarēāma manē lūṁṭatā rē gayā