વચન, વિવેકથી વાપરું ઓ પ્રભુજી મારા, માગું છું એ તો તારી પાસ રે
રાખું વિશ્વાસ વચનમાં રે તારા, ના મળે શંકાને સ્થાન રે, માગું છું ...
તારી રે ભક્તિમાં પ્રભુ નિર્મળ હું તો રહું, ને ભૂલી જાઉં નિજ ભાન રે, માગું છું ...
પ્યાર તારો પામી શકું, યાદ તારી ના ભુલાવી શકું રે, માગું છું ...
હું તો માગું છું એ તો તારી પાસ, અખંડ આનંદમાં તો તારા રહી શકું રે, માગું છું ...
દુનિયાના દુઃખ હું તો સહી શકું રે, પ્રભુ માગું છું …
દિલમાં તને વસાવી શકું, તારા ચરણમાં મારી જગા બનાવી શકું રે, પ્રભુ માગું છું …
- સંત શ્રી અલ્પા મા
vacana, vivēkathī vāparuṁ ō prabhujī mārā, māguṁ chuṁ ē tō tārī pāsa rē
rākhuṁ viśvāsa vacanamāṁ rē tārā, nā malē śaṁkānē sthāna rē, māguṁ chuṁ ...
tārī rē bhaktimāṁ prabhu nirmala huṁ tō rahuṁ, nē bhūlī jāuṁ nija bhāna rē, māguṁ chuṁ ...
pyāra tārō pāmī śakuṁ, yāda tārī nā bhulāvī śakuṁ rē, māguṁ chuṁ ...
huṁ tō māguṁ chuṁ ē tō tārī pāsa, akhaṁḍa ānaṁdamāṁ tō tārā rahī śakuṁ rē, māguṁ chuṁ ...
duniyānā duḥkha huṁ tō sahī śakuṁ rē, prabhu māguṁ chuṁ …
dilamāṁ tanē vasāvī śakuṁ, tārā caraṇamāṁ mārī jagā banāvī śakuṁ rē, prabhu māguṁ chuṁ …
|
Explanation in English
|
|
Words, I should use with discretion, Oh God, this is what I ask from you.
I should keep faith in your words, there should not be any place for doubts, this is what I ask from you.
I should remain pure in my devotion to you and I should forget rhe ‘I’ conciousnessness, this is what I ask from you.
I should be able to get your love, I should never forget you, this is what I ask from you.
I am asking this from you, I should be able to remain in the undivided bliss of yours Oh God, this is what I ask from you.
I should be able to bear the sorrows of the world, Oh God, this is what I ask from you.
I should be able to make you reside in my heart, should be able to make a place for me at your feet, Oh God, this is what I ask from you.
|