તારી રે માયામાં રે પ્રભુ, હું તો મૂંઝાતી જાઉં રે
ભૂલભુલામણીમાં રે તારી, હું તો ભૂલી પડી જાઉં રે, હું તો મૂંઝાતી...
તારી બિછાવેલી જાળમાં, હું તો ફસાઈ જાઉં રે, હું તો મૂંઝાતી...
પગલે-પગલે જ્યાં ભરું હું તો, ત્યાં ફસાતી જાઉં રે, હું તો મૂંઝાતી...
દ્રશ્યે-દ્રશ્યે હું તો ભૂલી પડી જાઉં રે, હું તો મૂંઝાતી...
વિચારોમાં ને વિચારોમાં, હું તો મૂંઝાતી જાઉં રે, હું તો મૂંઝાતી...
શોધું કેમ તને, ના એ સમજાય રે, હું તો મૂંઝાતી...
ડગલે ને પગલે, હું છેતરાતી જાઉં રે, હું તો મૂંઝાતી...
ઝાંખી એક આપી, તું અદ્રશ્ય થઈ જાય રે, હું તો મૂંઝાતી...
પકડવા જાઉં જ્યાં તને, તું હાથમાંથી છટકી જાય રે, હું તો મૂંઝાતી...
આવી અદાઓથી તારી, તું મૂંઝવતો જાય રે, હું તો મૂંઝાતી...
- સંત શ્રી અલ્પા મા
tārī rē māyāmāṁ rē prabhu, huṁ tō mūṁjhātī jāuṁ rē
bhūlabhulāmaṇīmāṁ rē tārī, huṁ tō bhūlī paḍī jāuṁ rē, huṁ tō mūṁjhātī...
tārī bichāvēlī jālamāṁ, huṁ tō phasāī jāuṁ rē, huṁ tō mūṁjhātī...
pagalē-pagalē jyāṁ bharuṁ huṁ tō, tyāṁ phasātī jāuṁ rē, huṁ tō mūṁjhātī...
draśyē-draśyē huṁ tō bhūlī paḍī jāuṁ rē, huṁ tō mūṁjhātī...
vicārōmāṁ nē vicārōmāṁ, huṁ tō mūṁjhātī jāuṁ rē, huṁ tō mūṁjhātī...
śōdhuṁ kēma tanē, nā ē samajāya rē, huṁ tō mūṁjhātī...
ḍagalē nē pagalē, huṁ chētarātī jāuṁ rē, huṁ tō mūṁjhātī...
jhāṁkhī ēka āpī, tuṁ adraśya thaī jāya rē, huṁ tō mūṁjhātī...
pakaḍavā jāuṁ jyāṁ tanē, tuṁ hāthamāṁthī chaṭakī jāya rē, huṁ tō mūṁjhātī...
āvī adāōthī tārī, tuṁ mūṁjhavatō jāya rē, huṁ tō mūṁjhātī...
|
Explanation in English
|
|
In your cosmic illusion, O Lord, I keep getting confused.
In this maze of yours, I find myself completely lost, I keep getting confused.
In the web woven by you, I get hopelessly trapped, I keep getting confused.
Every single step I take, I find myself falling into a snare, I keep getting confused.
With every sight I see, I lose my way, I keep getting confused.
Lost in an endless loop of thoughts, I keep getting confused, I keep getting confused.
I do not understand how to find you, I keep getting confused.
At every stride and every step, I am deceived, I keep getting confused.
Giving me just a single glimpse, you vanish into thin air, I keep getting confused.
Whenever I reach out to catch you, you slip right through my hands, I keep getting confused.
With these playful ways of yours, you keep mystifying me, I keep getting confused.
|