View Hymn (Bhajan)

Hymn No. 600 | Date: 15-Jan-19941994-01-15વિશ્વાસમાં તો નારાયણ સમાણો, નમ્રતામાંતો નારાયણ સમાણોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasamam-to-narayana-samano-nanratamanto-narayana-samanoવિશ્વાસમાં તો નારાયણ સમાણો, નમ્રતામાંતો નારાયણ સમાણો

વિશુદ્ધ જ્ઞાનમાં તો નારાયણ સમાણો, પ્રેમમાં પણ નારાયણ સમાણો

વસી ગયા જ્યાં હૈયે આ ગુણ, હાજરી એની તો અનુભવાણી

ના શોધજે પછી એને બહાર ક્યાંય, તારા દિલમાં તો એ સમાણો

છે સર્જનહાર એ તો આ જગનો, અણું અણુંમાં છે એ તો સમાણો

હટી જાશે નજરના ભેદ તારા રે જ્યારે, સમજાશે તને છે એ તો બહુ ન્યારો

હરએક દિલ છે મંદિર તો એનું, એ હરએક દિલમાં સમાણો

સમજાયું જ્યારે છે એ ઘટઘટમાં ત્યારે, આંખની કીકીમાં રૂપ એનું સમાયું

વિનમ્ર જીવનમાંતો, વિશ્વાસ ભરેલા જીવનમાંતો, સાક્ષાત્કાર અનુભવાયા

પ્રેમની ગંગામાં, જ્ઞાનના ઝરણામાં વાલો મારો તો સમાણો, નારાયણ સમાણો

વિશ્વાસમાં તો નારાયણ સમાણો, નમ્રતામાંતો નારાયણ સમાણો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

viśvāsamāṁ tō nārāyaṇa samāṇō, namratāmāṁtō nārāyaṇa samāṇō

viśuddha jñānamāṁ tō nārāyaṇa samāṇō, prēmamāṁ paṇa nārāyaṇa samāṇō

vasī gayā jyāṁ haiyē ā guṇa, hājarī ēnī tō anubhavāṇī

nā śōdhajē pachī ēnē bahāra kyāṁya, tārā dilamāṁ tō ē samāṇō

chē sarjanahāra ē tō ā jaganō, aṇuṁ aṇuṁmāṁ chē ē tō samāṇō

haṭī jāśē najaranā bhēda tārā rē jyārē, samajāśē tanē chē ē tō bahu nyārō

haraēka dila chē maṁdira tō ēnuṁ, ē haraēka dilamāṁ samāṇō

samajāyuṁ jyārē chē ē ghaṭaghaṭamāṁ tyārē, āṁkhanī kīkīmāṁ rūpa ēnuṁ samāyuṁ

vinamra jīvanamāṁtō, viśvāsa bharēlā jīvanamāṁtō, sākṣātkāra anubhavāyā

prēmanī gaṁgāmāṁ, jñānanā jharaṇāmāṁ vālō mārō tō samāṇō, nārāyaṇa samāṇō