1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

છે તું તો ધીરજનો ભંડાર પ્રભુ
Sr No. 121 | Date: 22-Sep-1992

View Original
Increase Font Decrease Font

છે તું તો ધીરજનો ભંડાર પ્રભુ; નહીં ખૂટે તારી આ ધીરજ, ભલે ખૂટે આ જગમાં. તારો મંત્ર તો સહનશીલતાનો છે પ્રભુ, સહી લે બધું તું હસી-હસીને. કરુણા તો છે તારી નસ-નસમાં વ્યાપેલી. લઈ લે તું બીજાનું દુઃખ પોતાનું સમજીને, ન કરે એમાં ક્યારેય તું ભેદભાવ. પ્રભુ, છે તું તો આ જગતનો તારણહાર, તો પછી મારા હૃદયમાં વસજે તું. મહેકાવજે મારા જીવનને, એક સુગંધી હાર બનીને.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

chē tuṁ tō dhīrajanō bhaṁḍāra prabhu; nahīṁ khūṭē tārī ā dhīraja, bhalē khūṭē ā jagamāṁ. tārō maṁtra tō sahanaśīlatānō chē prabhu, sahī lē badhuṁ tuṁ hasī-hasīnē. karuṇā tō chē tārī nasa-nasamāṁ vyāpēlī. laī lē tuṁ bījānuṁ duḥkha pōtānuṁ samajīnē, na karē ēmāṁ kyārēya tuṁ bhēdabhāva. prabhu, chē tuṁ tō ā jagatanō tāraṇahāra, tō pachī mārā hr̥dayamāṁ vasajē tuṁ. mahēkāvajē mārā jīvananē, ēka sugaṁdhī hāra banīnē.
Explanation in English Increase Font Decrease Font

You are the ultimate treasure trove of patience, O Lord; Your patience will never run out, even if the entire world exhausts theirs. Your core mantra is absolute tolerance, O Lord; You quietly endure everything with a gentle smile. Boundless compassion is woven deeply into every single vein of Yours. You take away the suffering of others, treating it entirely as Your own, never making any distinctions or discrimination. O Lord, You are the savior of this entire universe, so please come and dwell permanently within my heart. Make my life fully blossom and fragrant, becoming like a beautifully scented garland.
 

Previous
Previous
કરીશ જો હું ભાવભરી ભક્તિ પ્રભુ તારી, તો પામીશ તને પ્રભુ
Next
Next
છે જ્યાં દુઃખની ખબર નહીં, ત્યાં પણ હું દુઃખી ને દુઃખી થયા કરું છું



છે તું તો ધીરજનો ભંડાર પ્રભુ; નહીં ખૂટે તારી આ ધીરજ, ભલે ખૂટે આ જગમાં. તારો મંત્ર તો સહનશીલતાનો છે પ્રભુ, સહી લે બધું તું હસી-હસીને. કરુણા તો છે તારી નસ-નસમાં વ્યાપેલી. લઈ લે તું બીજાનું દુઃખ પોતાનું સમજીને, ન કરે એમાં ક્યારેય તું ભેદભાવ. પ્રભુ, છે તું તો આ જગતનો તારણહાર, તો પછી મારા હૃદયમાં વસજે તું. મહેકાવજે મારા જીવનને, એક સુગંધી હાર બનીને. છે તું તો ધીરજનો ભંડાર પ્રભુ 1992-09-22 /conv_para/?title=chhe-tum-to-dhirajano-bhandara-prabhu