1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

પ્રભુ, વસે છે તું તો સહુના હૈયે, તોય આ મારું હૃદય સૂનું કેમ છે?
Sr No. 29 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

પ્રભુ, વસે છે તું તો સહુના હૈયે, તોય આ મારું હૃદય સૂનું કેમ છે? મારું હૃદય તારા પ્રેમથી કેમ ન છલકાયું? હૈયાના હેતમાં મારા, કેમ ન આવી ભાવની ભરતી? કેમ ન વહ્યો નિર્મળ વિચારોનો પ્રવાહ? કેમ ન થયું મારું હૈયું શુદ્ધ રે? તેં વાસ તો કર્યો છે મારા હૈયે પ્રભુ, પણ જ્યારે તને મારો સહવાસી બનાવી શકીશ, ત્યારે જ દૂર થશે મારી આ ખોટી વ્યથા.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

prabhu, vasē chē tuṁ tō sahunā haiyē, tōya ā māruṁ hr̥daya sūnuṁ kēma chē? māruṁ hr̥daya tārā prēmathī kēma na chalakāyuṁ? haiyānā hētamāṁ mārā, kēma na āvī bhāvanī bharatī? kēma na vahyō nirmala vicārōnō pravāha? kēma na thayuṁ māruṁ haiyuṁ śuddha rē? tēṁ vāsa tō karyō chē mārā haiyē prabhu, paṇa jyārē tanē mārō sahavāsī banāvī śakīśa, tyārē ja dūra thaśē mārī ā khōṭī vyathā.
Explanation in English Increase Font Decrease Font

Oh Lord, you reside in everyone's heart, yet why is this heart of mine so empty? Why has my heart not overflowed with your love? In the affection of my heart, why has a high tide of deep devotion not arrived? Why has a pure stream of noble thoughts not flowed? Why has my heart not become completely purified? You have indeed taken up residence in my heart, oh Lord, but only when I can truly make you my life-companion, only then will my false anxieties finally slip away.
 

Previous
Previous
હે મારા પ્રભુ, આપ્યો તે મને આ મનુષ્ય દેહ, એ તારી કૃપા
Next
Next
હે મારા પ્રભુ, હે મારા શક્તિદાતા



પ્રભુ, વસે છે તું તો સહુના હૈયે, તોય આ મારું હૃદય સૂનું કેમ છે? મારું હૃદય તારા પ્રેમથી કેમ ન છલકાયું? હૈયાના હેતમાં મારા, કેમ ન આવી ભાવની ભરતી? કેમ ન વહ્યો નિર્મળ વિચારોનો પ્રવાહ? કેમ ન થયું મારું હૈયું શુદ્ધ રે? તેં વાસ તો કર્યો છે મારા હૈયે પ્રભુ, પણ જ્યારે તને મારો સહવાસી બનાવી શકીશ, ત્યારે જ દૂર થશે મારી આ ખોટી વ્યથા. પ્રભુ, વસે છે તું તો સહુના હૈયે, તોય આ મારું હૃદય સૂનું કેમ છે? 1992-08-01 /conv_para/?title=prabhu-vase-chhe-sahuna-haiye-tum-to-toya-suno-kema-chhe