1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

હે મારા પ્રભુ, હે મારા શક્તિદાતા
Sr No. 32 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

હે મારા પ્રભુ, હે મારા શક્તિદાતા, મને જીવન જીવતાં શિખવાડજો.

નથી જાણતી હું મારા આ જીવનની અનમોલતા, માટે ભાન મને એનું કરાવજો.

બાજી હોય મારા હાથમાં, ત્યાં મારા કર્તવ્યની મને યાદ અપાવજો.

ન સરકી જાય સમય મને ચકાસીને, માટે હે પ્રભુ, એવી સૂઝ મને આપજો.

જેથી શાંતચિત્તે પાર પડું હું, સમયની ચકાસણીમાંથી અને તારી કસોટીમાંથી.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

hē mārā prabhu, hē mārā śaktidātā, manē jīvana jīvatāṁ śikhavāḍajō.

nathī jāṇatī huṁ mārā ā jīvananī anamōlatā, māṭē bhāna manē ēnuṁ karāvajō.

bājī hōya mārā hāthamāṁ, tyāṁ mārā kartavyanī manē yāda apāvajō.

na sarakī jāya samaya manē cakāsīnē, māṭē hē prabhu, ēvī sūjha manē āpajō.

jēthī śāṁtacittē pāra paḍuṁ huṁ, samayanī cakāsaṇīmāṁthī anē tārī kasōṭīmāṁthī.
Explanation in English Increase Font Decrease Font

Oh my Lord, oh my bestower of strength, teach me how to truly live this life.

I do not comprehend the invaluable nature of this life of mine, so please grant me that realization.

When the game is still in my hands, remind me right then of my true duty.

Lest time slip away after testing me, oh Lord, grant me such inner wisdom...

So that I may emerge successful, with a serene mind, through the trials of time and through your divine tests.
 

Previous
Previous
પ્રભુ, વસે છે તું તો સહુના હૈયે, તોય આ મારું હૃદય સૂનું કેમ છે?
Next
Next
પ્રભુ, જોઈ તારી કરુણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈ



હે મારા પ્રભુ, હે મારા શક્તિદાતા, મને જીવન જીવતાં શિખવાડજો. નથી જાણતી હું મારા આ જીવનની અનમોલતા, માટે ભાન મને એનું કરાવજો. બાજી હોય મારા હાથમાં, ત્યાં મારા કર્તવ્યની મને યાદ અપાવજો. ન સરકી જાય સમય મને ચકાસીને, માટે હે પ્રભુ, એવી સૂઝ મને આપજો. જેથી શાંતચિત્તે પાર પડું હું, સમયની ચકાસણીમાંથી અને તારી કસોટીમાંથી. હે મારા પ્રભુ, હે મારા શક્તિદાતા 1992-08-01 /conv_para/?title=he-mara-prabhu-he-mara-shakti-data