ચાલવું નથી જે રાહ પર, એના પર તું ચલાવે જાય છે
નાપસંદ ને પસંદ બનાવવા પર, મજબુર કરતો જાય છે
છે ઉપકાર આ તો તારો, પણ સમજવા મને વાર લાગી જાય છે
The path which I do not wish to walk,
You make me walk on it,
You are making me helpless
By making the unfavourable to favourable,
To understand this grace, it is taking me a lot of time.
- સંત શ્રી અલ્પા મા