છે એ જૂની જૂની તોય નવી વાત છે.
ખબર નથી પણ શું હરેક દિલને કાંઈ ને કાંઈ તલાશ છે.
કરે છે સહુકોઈ તોય હંમેશા નવી લાગતી પ્રેમની નવી રજૂઆત છે.
It is an old story yet it is a new presentation
Each and every heart does not know yet is in search of something
Still everyone is doing presentation of love in a new way.
- સંત શ્રી અલ્પા મા