View Hymn (Bhajan)

Hymn No. 2958 | Date: 31-Oct-19981998-10-31અંધારા ને અજવાળા છે, પ્રભુ સર્જન તો તારાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=andhara-ne-ajavala-chhe-prabhu-sarjana-to-taraઅંધારા ને અજવાળા છે, પ્રભુ સર્જન તો તારા

તોય કેમ ચાહીએ અમે દિલમાં અમારા અજવાળા

અંધકાર પછી અજવાળું છે એ તો ક્રમ તમારા

તોય ચાહીએ અમે અમારા દિલમાં નિત્ય અજવાળા

નર ને નારી છે જીવનમાં એ તો પૂતળા તમારા

તોય વસ્યા છે દિલમાં કેમ એકબીજાના

હૈયામાં જાગે અમારા ભાવો, એ છે પ્રભુ સર્જન તારા

તોય કેમ ચાહીએ અમે દિલમાં નિત્ય દીદાર તારા

તોય કેમ ના લાગે અમને, હર નજારા પ્યારા

અંધારા ને અજવાળા છે, પ્રભુ સર્જન તો તારા

View Original
Increase Font Decrease Font

 
અંધારા ને અજવાળા છે, પ્રભુ સર્જન તો તારા

તોય કેમ ચાહીએ અમે દિલમાં અમારા અજવાળા

અંધકાર પછી અજવાળું છે એ તો ક્રમ તમારા

તોય ચાહીએ અમે અમારા દિલમાં નિત્ય અજવાળા

નર ને નારી છે જીવનમાં એ તો પૂતળા તમારા

તોય વસ્યા છે દિલમાં કેમ એકબીજાના

હૈયામાં જાગે અમારા ભાવો, એ છે પ્રભુ સર્જન તારા

તોય કેમ ચાહીએ અમે દિલમાં નિત્ય દીદાર તારા

તોય કેમ ના લાગે અમને, હર નજારા પ્યારા



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


aṁdhārā nē ajavālā chē, prabhu sarjana tō tārā

tōya kēma cāhīē amē dilamāṁ amārā ajavālā

aṁdhakāra pachī ajavāluṁ chē ē tō krama tamārā

tōya cāhīē amē amārā dilamāṁ nitya ajavālā

nara nē nārī chē jīvanamāṁ ē tō pūtalā tamārā

tōya vasyā chē dilamāṁ kēma ēkabījānā

haiyāmāṁ jāgē amārā bhāvō, ē chē prabhu sarjana tārā

tōya kēma cāhīē amē dilamāṁ nitya dīdāra tārā

tōya kēma nā lāgē amanē, hara najārā pyārā