View Hymn (Bhajan)
Hymn No. 4104 | Date: 20-Apr-20012001-04-202001-04-20બાકી રે બાકી જીવનમાં ના કરતો ખોટી બાદબાકીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=baki-re-baki-jivanamam-na-karato-khoti-badabakiબાકી રે બાકી જીવનમાં ના કરતો ખોટી બાદબાકી,
સાચા સરવાળા ભલે ના શીખ્યો, પણ ના કરતો ખોટી બાદબાકી,
બાદબાકીમાં જો આબાદ થઈ જાઓ, તો એ બાદબાકી સાચી,
જીવનમાંથી તું તારા સદગુણોની કરતો નહીં કદી બાદબાકી,
જીવનમાંથી તું તારા કદી કરતો નહીં સાચા ભાવોની રે બાદબાકી,
જીવનમાંથી કરશે જો તું સદભાવોની રે બાદબાકી,
તો રહેશે નહીં તું જીવનમાં આબાદ, બરબાદ થયા વિના તું રહેવાનો નથી.
બાકી રે બાકી જીવનમાં ના કરતો ખોટી બાદબાકી