View Hymn (Bhajan)

Sr No. 223 | Date: 25-Jun-19931993-06-25એક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=eka-tarapha-tum-kahe-prabhu-chhe-badhum-tara-hathamam-ne-hathamamએક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાં

કહે જેમ તું, એમ હું કરતો જાઉં

બીજી બાજુ, તારી ઇચ્છા વગર કાંઈ થાતું નથી

કયું સત્ય છે, એમાં સમજણ મને એની તું આપ

ક્યારેક કહે, “હું છું તમારો ને તમારો”, તો ક્યારેક, “નથી હું કોઈનો”, કયું સત્ય...

“છું હું તો બધામાં”, છતાં પણ કહે, “નથી હું તો ક્યાંય”, એમાં કયું સત્ય...

કહે ક્યારેક તું, “વસું છું સહુના હૈયામાં”, તો ક્યારેક કહે, “છું બધાથી દૂર”, કયું સત્ય…

કહે છે તું, “છે મારી હાજરી તો દરેક જગ્યાએ”, તો પણ ક્યાંય તું ના દેખાય, કયું સત્ય...

એક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાં
Eka tarapha tum kahe prabhu, chhe badhum tara hathamam ne hathamam

View Original
Increase Font Decrease Font

એક તરફ તું કહે પ્રભુ, છે બધું તારા હાથમાં ને હાથમાં

કહે જેમ તું, એમ હું કરતો જાઉં

બીજી બાજુ, તારી ઇચ્છા વગર કાંઈ થાતું નથી

કયું સત્ય છે, એમાં સમજણ મને એની તું આપ

ક્યારેક કહે, “હું છું તમારો ને તમારો”, તો ક્યારેક, “નથી હું કોઈનો”, કયું સત્ય...

“છું હું તો બધામાં”, છતાં પણ કહે, “નથી હું તો ક્યાંય”, એમાં કયું સત્ય...

કહે ક્યારેક તું, “વસું છું સહુના હૈયામાં”, તો ક્યારેક કહે, “છું બધાથી દૂર”, કયું સત્ય…

કહે છે તું, “છે મારી હાજરી તો દરેક જગ્યાએ”, તો પણ ક્યાંય તું ના દેખાય, કયું સત્ય...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ēka tarapha tuṁ kahē prabhu, chē badhuṁ tārā hāthamāṁ nē hāthamāṁ

kahē jēma tuṁ, ēma huṁ karatō jāuṁ

bījī bāju, tārī icchā vagara kāṁī thātuṁ nathī

kayuṁ satya chē, ēmāṁ samajaṇa manē ēnī tuṁ āpa

kyārēka kahē, "huṁ chuṁ tamārō nē tamārō", tō kyārēka, "nathī huṁ kōīnō", kayuṁ satya...

"chuṁ huṁ tō badhāmāṁ", chatāṁ paṇa kahē, "nathī huṁ tō kyāṁya", ēmāṁ kayuṁ satya...

kahē kyārēka tuṁ, "vasuṁ chuṁ sahunā haiyāmāṁ", tō kyārēka kahē, "chuṁ badhāthī dūra", kayuṁ satya…

kahē chē tuṁ, "chē mārī hājarī tō darēka jagyāē", tō paṇa kyāṁya tuṁ nā dēkhāya, kayuṁ satya...
Explanation in English Increase Font Decrease Font

On one hand, You say, O Lord, everything lies completely in Your hand,

And I just keep on acting, following whatever You have planned.

On the other hand, it is said that without Your will, nothing can move or be,

Which one is the ultimate truth? Grant me the wisdom, Lord, to see.

Sometimes You say, "I belong solely to you," yet sometimes You claim You belong to none,

Which one is the ultimate truth? Grant me the wisdom, Lord, to see.

You say, "I reside inside everything," yet claim, I am nowhere to be found”,

Which one is the ultimate truth? Grant me the wisdom, Lord, to see.

Sometimes You say You dwell in everyone's heart, yet sometimes You say You are far away,

Which one is the ultimate truth? Grant me the wisdom, Lord, to see.

You say, "My presence is everywhere, in each and every place," Yet nowhere to the human eye do You reveal Your face.

Which one is the ultimate truth? Grant me the wisdom, Lord, to see.