View Hymn (Bhajan)

Sr No. 226 | Date: 25-Jun-19931993-06-25તૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tuti-jaum-chhum-hum-dardamam-mara-vikherai-jaum-chhum-gamamam-to-maraતૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારા

હવે તો કહે પ્રભુ, હું શું કરું?

ક્યાંથી લઉં નામ તારું રે પ્રભુ, ક્યાંથી ધરું તારું ધ્યાન? જ્યાં હું ખુદ છું બેભાન

શું છે કમી મારી કોશિશમાં, કે વધી ગઈ છે મારી ઉમ્મીદ, પ્રભુ?

જીવનમાં હું તો વિખેરાતી જાઉં - હવે તો...

શું નથી થયો તારી સાથે હજી એકરાર, કે નથી મળ્યો તને મારો તાર?

જીવનમાં હું તો પ્રભુ, ખોવાતી ને ખોવાતી જાઉં - હવે તો...

વિશ્વાસ મારો વિખરાતો જાય પ્રભુ, શ્વાસ સરકતા જાય

જીવન મારું તો તૂંટતું જાય પ્રભુ - હવે તો...

ફૂલથી ભરેલો બગીચો છોડી, વન-વગડામાં હું તો અટવાતી જાઉં પ્રભુ

કહી દે હવે તો તું મને, હું શું કરું - હવે તો...

સમજાવી તો જા મને, સંભાળી તોય તે તો છે

તું તો દેવ-વિજય દેવેન્દ્ર, પ્રભુ, મારી અસુરતાનો કરી લે સંહાર પ્રભુ

તૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારા
Tuti jaum chhum hum dardamam mara, vikherai jaum chhum gamamam to mara

View Original
Increase Font Decrease Font

તૂટી જાઉં છું હું દર્દમાં મારા, વિખેરાઈ જાઉં છું ગમમાં તો મારા

હવે તો કહે પ્રભુ, હું શું કરું?

ક્યાંથી લઉં નામ તારું રે પ્રભુ, ક્યાંથી ધરું તારું ધ્યાન? જ્યાં હું ખુદ છું બેભાન

શું છે કમી મારી કોશિશમાં, કે વધી ગઈ છે મારી ઉમ્મીદ, પ્રભુ?

જીવનમાં હું તો વિખેરાતી જાઉં - હવે તો...

શું નથી થયો તારી સાથે હજી એકરાર, કે નથી મળ્યો તને મારો તાર?

જીવનમાં હું તો પ્રભુ, ખોવાતી ને ખોવાતી જાઉં - હવે તો...

વિશ્વાસ મારો વિખરાતો જાય પ્રભુ, શ્વાસ સરકતા જાય

જીવન મારું તો તૂંટતું જાય પ્રભુ - હવે તો...

ફૂલથી ભરેલો બગીચો છોડી, વન-વગડામાં હું તો અટવાતી જાઉં પ્રભુ

કહી દે હવે તો તું મને, હું શું કરું - હવે તો...

સમજાવી તો જા મને, સંભાળી તોય તે તો છે

તું તો દેવ-વિજય દેવેન્દ્ર, પ્રભુ, મારી અસુરતાનો કરી લે સંહાર પ્રભુ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tūṭī jāuṁ chuṁ huṁ dardamāṁ mārā, vikhērāī jāuṁ chuṁ gamamāṁ tō mārā

havē tō kahē prabhu, huṁ śuṁ karuṁ?

kyāṁthī lauṁ nāma tāruṁ rē prabhu, kyāṁthī dharuṁ tāruṁ dhyāna? jyāṁ huṁ khuda chuṁ bēbhāna

śuṁ chē kamī mārī kōśiśamāṁ, kē vadhī gaī chē mārī ummīda, prabhu?

jīvanamāṁ huṁ tō vikhērātī jāuṁ - havē tō...

śuṁ nathī thayō tārī sāthē hajī ēkarāra, kē nathī malyō tanē mārō tāra?

jīvanamāṁ huṁ tō prabhu, khōvātī nē khōvātī jāuṁ - havē tō...

viśvāsa mārō vikharātō jāya prabhu, śvāsa sarakatā jāya

jīvana māruṁ tō tūṁṭatuṁ jāya prabhu - havē tō...

phūlathī bharēlō bagīcō chōḍī, vana-vagaḍāmāṁ huṁ tō aṭavātī jāuṁ prabhu

kahī dē havē tō tuṁ manē, huṁ śuṁ karuṁ - havē tō...

samajāvī tō jā manē, saṁbhālī tōya tē tō chē

tuṁ tō dēva-vijaya dēvēndra, prabhu, mārī asuratānō karī lē saṁhāra prabhu
Explanation in English Increase Font Decrease Font

I am breaking apart in my pain, I am shattering in my grief,

Tell me now, O Lord, what should I do?

How do I chant Your name, O Lord? How do I meditate upon You, when I myself am unconscious?

Is there a lack in my efforts, or have my expectations grown too high, O Lord?

I keep shattering in my life - Tell me now…

Have I still not become one with You yet, or has your letter not yet reached You?

I keep getting more and more lost in life, O Lord - Tell me now…

My faith is crumbling, O Lord, and my breaths are slipping away,

My life is breaking apart - Tell me now…

Leaving behind a garden full of flowers, I am wandering lost in the wilderness, O Lord!

Tell me now at least, what should I do - Tell me now…

Come and guide me, You are taking care of me,

You are the Lord of Victory, the King of Gods (Devendra), O Lord, destroy the negativity/demonic traits within me.