View Hymn (Bhajan)

Sr No. 204 | Date: 07-Jun-19931993-06-07એવી ઘડી તો આજે આવી ગઈ (2)https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=evi-ghadi-to-aje-avi-gaiએવી ઘડી તો આજે આવી ગઈ (2)

મારા વહાલાના દર્શન કરાવી ગઈ, મારા પ્રભુના દર્શન કરાવી ગઈ

જોતી હતી વાટ હું તો જેની રે, હું તો જેની રે - મારા વહાલાના...

મને આનંદ અનેરો એ તો આપી ગઈ - મારા વહાલાના…

મારા કષ્ટોને એ તો કાપી ગઈ, એ તો કાપી ગઈ - મારા વહાલાના...

મારા નયનોને ઠંડક, એ તો આપી ગઈ - મારા વહાલાના...

મારા મનના મનોરથ પૂરા કરી ગઈ - મારા વહાલાના...

હૈયે શાંતિ ને શ્વાસે સુગંધ, એ તો આપી ગઈ - મારા વહાલાના...

ભલે આવીને એ તો ચાલી ગઈ, સાચા સુખનો અનુભવ આપતી ગઈ - મારા વહાલાના...

વીતે હર ઘડી મારી એવી રે પ્રભુ, બસ એટલી રે છે પ્રાર્થના - મારા વહાલાના...

એવી ઘડી તો આજે આવી ગઈ (2)
Evi ghadi to aje avi gai (2)

View Original
Increase Font Decrease Font

એવી ઘડી તો આજે આવી ગઈ (2)

મારા વહાલાના દર્શન કરાવી ગઈ, મારા પ્રભુના દર્શન કરાવી ગઈ

જોતી હતી વાટ હું તો જેની રે, હું તો જેની રે - મારા વહાલાના...

મને આનંદ અનેરો એ તો આપી ગઈ - મારા વહાલાના…

મારા કષ્ટોને એ તો કાપી ગઈ, એ તો કાપી ગઈ - મારા વહાલાના...

મારા નયનોને ઠંડક, એ તો આપી ગઈ - મારા વહાલાના...

મારા મનના મનોરથ પૂરા કરી ગઈ - મારા વહાલાના...

હૈયે શાંતિ ને શ્વાસે સુગંધ, એ તો આપી ગઈ - મારા વહાલાના...

ભલે આવીને એ તો ચાલી ગઈ, સાચા સુખનો અનુભવ આપતી ગઈ - મારા વહાલાના...

વીતે હર ઘડી મારી એવી રે પ્રભુ, બસ એટલી રે છે પ્રાર્થના - મારા વહાલાના...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ēvī ghaḍī tō ājē āvī gaī (2)

mārā vahālānā darśana karāvī gaī, mārā prabhunā darśana karāvī gaī

jōtī hatī vāṭa huṁ tō jēnī rē, huṁ tō jēnī rē - mārā vahālānā...

manē ānaṁda anērō ē tō āpī gaī - mārā vahālānā…

mārā kaṣṭōnē ē tō kāpī gaī, ē tō kāpī gaī - mārā vahālānā...

mārā nayanōnē ṭhaṁḍaka, ē tō āpī gaī - mārā vahālānā...

mārā mananā manōratha pūrā karī gaī - mārā vahālānā...

haiyē śāṁti nē śvāsē sugaṁdha, ē tō āpī gaī - mārā vahālānā...

bhalē āvīnē ē tō cālī gaī, sācā sukhanō anubhava āpatī gaī - mārā vahālānā...

vītē hara ghaḍī mārī ēvī rē prabhu, basa ēṭalī rē chē prārthanā - mārā vahālānā...
Explanation in English Increase Font Decrease Font

Such a blessed moment has finally arrived today! (2)

It brought me a divine glimpse of my Beloved; it brought me a glimpse of my Lord.

The very moment I was waiting for so eagerly; it brought me a glimpse...

It bestowed an extraordinary, unparalleled joy upon me; it brought me a glimpse...

It completely severed all my deepest miseries; it brought me a glimpse...

It brought a soothing, serene coolness to my weeping eyes; it brought me a glimpse...

It completely fulfilled all the innermost desires of my mind; it brought me a glimpse...

It filled my heart with peace and left my every breath fragrant; it brought me a glimpse...

Even though that fleeting moment came and went, it left behind the experience of true bliss; it brought me a glimpse...

May every single moment of my life pass just like this, O Lord—this is the only humble prayer I make.