View Hymn (Bhajan)

Sr No. 899 | Date: 01-Aug-19941994-08-01ઇત્તફાક નથી, ઇત્તફાક નથી, મળ્યું છે આ જીવન, એ કાંઈ ઇત્તફાક નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=itaphaka-nathi-itaphaka-nathi-malyum-chhe-a-jivana-e-kami-itaphaka-nathiઇત્તફાક નથી, ઇત્તફાક નથી, મળ્યું છે આ જીવન, એ કાંઈ ઇત્તફાક નથી

મળી જાય જો એમાં પ્રેમભરી નજરનો સહારો, એ ઇત્તફાક છે

જીવનમાં આવે સુખ ને દુઃખ, એનો તો કાંઈ ઇત્તફાક નથી

આવી જાય આનંદની લહેરો જીવનમાં, એ તો ઇત્તફાક છે

મળવું કોઈને, મળવું એકબીજાને જીવનમાં, એ કાંઈ ઇત્તફાક નથી

મળી જાય એમાં જો સતગુરુનો સાથ, એ તો ઇત્તફાક છે

જીવનમાં જ્યારે આવો ઇત્તફાક બની જાય છે, જીવન ત્યારે ઇત્તફાક બની જાય છે

મળવો પ્રેમ કોઈનો જીવનમાં સ્વાર્થભર્યો, એ તો ઇત્તફાક નથી

પ્રભુની કૃપા જીવનમાં જો મળી જાય, એ તો ઇત્તફાક છે, ઇત્તફાક છે

મળી જાય પ્રભુના દર્શન જીવનમાં, ના એના જેવો બીજો કોઈ મોટો ઇત્તફાક છે

ઇત્તફાક નથી, ઇત્તફાક નથી, મળ્યું છે આ જીવન, એ કાંઈ ઇત્તફાક નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ittaphāka nathī, ittaphāka nathī, malyuṁ chē ā jīvana, ē kāṁī ittaphāka nathī

malī jāya jō ēmāṁ prēmabharī najaranō sahārō, ē ittaphāka chē

jīvanamāṁ āvē sukha nē duḥkha, ēnō tō kāṁī ittaphāka nathī

āvī jāya ānaṁdanī lahērō jīvanamāṁ, ē tō ittaphāka chē

malavuṁ kōīnē, malavuṁ ēkabījānē jīvanamāṁ, ē kāṁī ittaphāka nathī

malī jāya ēmāṁ jō satagurunō sātha, ē tō ittaphāka chē

jīvanamāṁ jyārē āvō ittaphāka banī jāya chē, jīvana tyārē ittaphāka banī jāya chē

malavō prēma kōīnō jīvanamāṁ svārthabharyō, ē tō ittaphāka nathī

prabhunī kr̥pā jīvanamāṁ jō malī jāya, ē tō ittaphāka chē, ittaphāka chē

malī jāya prabhunā darśana jīvanamāṁ, nā ēnā jēvō bījō kōī mōṭō ittaphāka chē