En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 440 | Date: 21-Oct-1993
1993-10-21
1993-10-21
કયા જોગીની આ જટા લહેરાય રે (2)
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kaya-jogini-a-jata-laheraya-re-kaya-jogini-a-jata-laheraya
કયા જોગીની આ જટા લહેરાય રે (2)
લહેરાતી જોઈને એને, હવામાં પણ મસ્તી છવાઈ જાય રે, કયા જોગીની...
એને સ્પર્શી, હવા તો ઉડતી ને સરકતી રે જાય રે, કયા જોગીની...
તપતા સૂર્યના રે તાપથી પણ રક્ષણ એ તો આપે રે સદાય, કયા જોગીની...
પર્વત પણ એની ખુલ્લી જટાથી ઢંકાઈ રે જાય, કયા જોગીની...
એના બ્રહ્મ નાદથી રે આખા વિશ્વમાં થાય ગર્જનાનો ગગડાટ, કયા જોગીની...
તેજના ચમકારા ચમકાવતી, કયા જોગીની...
કોમળ કેશુઓમાંથી વરસાવે પ્રેમની ધાર સદાય, કયા જોગીની...
હવામાં સુગંધ ફેલાવતી, વરસાદની ધાર વરસાવતી, કયા જોગીની...
કયા જોગીની આ જટા લહેરાય રે (2)
Kaya jogini aa jata laheraay re (2)
View Original
કયા જોગીની આ જટા લહેરાય રે (2)
લહેરાતી જોઈને એને, હવામાં પણ મસ્તી છવાઈ જાય રે, કયા જોગીની...
એને સ્પર્શી, હવા તો ઉડતી ને સરકતી રે જાય રે, કયા જોગીની...
તપતા સૂર્યના રે તાપથી પણ રક્ષણ એ તો આપે રે સદાય, કયા જોગીની...
પર્વત પણ એની ખુલ્લી જટાથી ઢંકાઈ રે જાય, કયા જોગીની...
એના બ્રહ્મ નાદથી રે આખા વિશ્વમાં થાય ગર્જનાનો ગગડાટ, કયા જોગીની...
તેજના ચમકારા ચમકાવતી, કયા જોગીની...
કોમળ કેશુઓમાંથી વરસાવે પ્રેમની ધાર સદાય, કયા જોગીની...
હવામાં સુગંધ ફેલાવતી, વરસાદની ધાર વરસાવતી, કયા જોગીની...
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
kayā jōgīnī ā jaṭā lahērāya rē (2)
lahērātī jōīnē ēnē, havāmāṁ paṇa mastī chavāī jāya rē, kayā jōgīnī...
ēnē sparśī, havā tō uḍatī nē sarakatī rē jāya rē, kayā jōgīnī...
tapatā sūryanā rē tāpathī paṇa rakṣaṇa ē tō āpē rē sadāya, kayā jōgīnī...
parvata paṇa ēnī khullī jaṭāthī ḍhaṁkāī rē jāya, kayā jōgīnī...
ēnā brahma nādathī rē ākhā viśvamāṁ thāya garjanānō gagaḍāṭa, kayā jōgīnī...
tējanā camakārā camakāvatī, kayā jōgīnī...
kōmala kēśuōmāṁthī varasāvē prēmanī dhāra sadāya, kayā jōgīnī...
havāmāṁ sugaṁdha phēlāvatī, varasādanī dhāra varasāvatī, kayā jōgīnī...
Previous Bhajan
તું ધરજે રે ધીરજ તારા રે જીવનમાં (2)
Next Bhajan
ना कर सके वफा तुझसे हम
Previous Gujarati Bhajan
તું ધરજે રે ધીરજ તારા રે જીવનમાં (2)
Next Gujarati Bhajan
સુધરવા નીકળ્યા છીએ, અમે સુધરતા નથી (2)
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up