View Hymn (Bhajan)

Hymn No. 560 | Date: 12-Dec-19931993-12-12મળ્યો હતો હજી એકમાંથી છુટકારો, ત્યાં બીજી આવી ગઈ, ના છૂટી શકી એમાંથી એ તો પાછી આવી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=malyo-hato-haji-ekamanthi-chhutakaro-tyam-biji-avi-gai-na-chhuti-shakiમળ્યો હતો હજી એકમાંથી છુટકારો, ત્યાં બીજી આવી ગઈ, ના છૂટી શકી એમાંથી એ તો પાછી આવી ગઈ,

આવી પાછી મુસીબત તો જીવનમાં, આવી ગઈ અણધારી મુસીબત, આવી ગઈ

ધાર્યું મારું બધું એ તો નિષ્ફળ કરાવી ગઈ, ચઢતા ચઢતા સફળતાની સીડીએ, એ તો આવી ગઈ,

ક્ષણ પહેલા પડ્યા હતા જુદા, મુલાકાત ખૂબ જલદી થઈ ગઈ, આવી ગઈ...

લીધો હતો હજી શાંતિનો એ શ્વાસ, આવીને એ તો મને પાછી અશાંત કરી ગઈ

નવું સ્વરૂપ, નવું રૂપ ધારણ કરી એ તો આવી ગઈ, સમજાયું ના મને કેમ એ તો આવી ગઈ,

ગણું એને કર્મ મારા, કે ગણું ભાગ્યની કઠણાઈ, કરું લાખ બહાના, ના એ તો પાછી ગઈ,

દિલમાં મારા એ તો એવું ઘર કરી ગઈ, મારા મુકામેથી મને એ તો નીચે પાડી ગઈ,

હારી ગઈ હું, એ તો અંતે જીતી ગઈ, બાજી હાથમાં આવતા, નચાવી ખૂબ મને એ તો ગઈ,

છવાઈ ગઈ ચારેકોર બનીને આકાશ, નજરથી અન્ય દૃશ્ય એ તો છીનવી ગઈ

મળ્યો હતો હજી એકમાંથી છુટકારો, ત્યાં બીજી આવી ગઈ, ના છૂટી શકી એમાંથી એ તો પાછી આવી ગઈ

View Original
Increase Font Decrease Font

મળ્યો હતો હજી એકમાંથી છુટકારો, ત્યાં બીજી આવી ગઈ, ના છૂટી શકી એમાંથી એ તો પાછી આવી ગઈ,

આવી પાછી મુસીબત તો જીવનમાં, આવી ગઈ અણધારી મુસીબત, આવી ગઈ

ધાર્યું મારું બધું એ તો નિષ્ફળ કરાવી ગઈ, ચઢતા ચઢતા સફળતાની સીડીએ, એ તો આવી ગઈ,

ક્ષણ પહેલા પડ્યા હતા જુદા, મુલાકાત ખૂબ જલદી થઈ ગઈ, આવી ગઈ...

લીધો હતો હજી શાંતિનો એ શ્વાસ, આવીને એ તો મને પાછી અશાંત કરી ગઈ

નવું સ્વરૂપ, નવું રૂપ ધારણ કરી એ તો આવી ગઈ, સમજાયું ના મને કેમ એ તો આવી ગઈ,

ગણું એને કર્મ મારા, કે ગણું ભાગ્યની કઠણાઈ, કરું લાખ બહાના, ના એ તો પાછી ગઈ,

દિલમાં મારા એ તો એવું ઘર કરી ગઈ, મારા મુકામેથી મને એ તો નીચે પાડી ગઈ,

હારી ગઈ હું, એ તો અંતે જીતી ગઈ, બાજી હાથમાં આવતા, નચાવી ખૂબ મને એ તો ગઈ,

છવાઈ ગઈ ચારેકોર બનીને આકાશ, નજરથી અન્ય દૃશ્ય એ તો છીનવી ગઈ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

malyō hatō hajī ēkamāṁthī chuṭakārō, tyāṁ bījī āvī gaī, nā chūṭī śakī ēmāṁthī ē tō pāchī āvī gaī,

āvī pāchī musībata tō jīvanamāṁ, āvī gaī aṇadhārī musībata, āvī gaī

dhāryuṁ māruṁ badhuṁ ē tō niṣphala karāvī gaī, caḍhatā caḍhatā saphalatānī sīḍīē, ē tō āvī gaī,

kṣaṇa pahēlā paḍyā hatā judā, mulākāta khūba jaladī thaī gaī, āvī gaī...

līdhō hatō hajī śāṁtinō ē śvāsa, āvīnē ē tō manē pāchī aśāṁta karī gaī

navuṁ svarūpa, navuṁ rūpa dhāraṇa karī ē tō āvī gaī, samajāyuṁ nā manē kēma ē tō āvī gaī,

gaṇuṁ ēnē karma mārā, kē gaṇuṁ bhāgyanī kaṭhaṇāī, karuṁ lākha bahānā, nā ē tō pāchī gaī,

dilamāṁ mārā ē tō ēvuṁ ghara karī gaī, mārā mukāmēthī manē ē tō nīcē pāḍī gaī,

hārī gaī huṁ, ē tō aṁtē jītī gaī, bājī hāthamāṁ āvatā, nacāvī khūba manē ē tō gaī,

chavāī gaī cārēkōra banīnē ākāśa, najarathī anya dr̥śya ē tō chīnavī gaī