Home » All Hymns » ના ગમ હોય છે, ના શોક હોય છે, ના કોઈ દુઃખ હોય છે
  1. Home
  2. All Hymns
  3. ના ગમ હોય છે, ના શોક હોય છે, ના કોઈ દુઃખ હોય છે
Hymn No. 1794 | Date: 03-Oct-19961996-10-03ના ગમ હોય છે, ના શોક હોય છે, ના કોઈ દુઃખ હોય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-gama-hoya-chhe-na-shoka-hoya-chhe-na-koi-duhkha-hoya-chheના ગમ હોય છે, ના શોક હોય છે, ના કોઈ દુઃખ હોય છે
હોય છે પ્રભુ તો મારો જ્યાં, ત્યાં આનંદ ને આનંદ હોય છે
ના કોઈ દર્દ હોય છે, ના કોઈ પીડા હોય છે, હોય છે પ્રભુ તો મારો ….
ના કોઈ ચિંતા હોય છે, ના કોઈ ગ્લાનિ, હોય છે, હોય છે પ્રભુ તો મારો …
છે પાસે એની તો જે આપે છે એ બધાને, ના એ કોઈને એમાં બાકાત રાખે છે
આનંદ સાગર છે એ તો મારો વ્હાલો, હોય જ્યાં એ ત્યાં આનંદ ને આનંદ હોય છે
વિકટ સંજોગોની વિકટતાનો ના ડર હોય છે, હોય છે પ્રભુ તો મારો …
આજ ને કાલનો ના ત્યાં કોઈ હિસાબ હોય છે, હોય છે પ્રભુ …
મદહોશી ને મસ્તી સિવાય બીજું ત્યાં ના કાંઈ હોય છે, હોય છે પ્રભુ …
ના કોઈ પોતાનું, ના કોઈ બેગાનુ ત્યાં હોય છે, હોય છે પ્રભુ તો મારો …
Text Size
ના ગમ હોય છે, ના શોક હોય છે, ના કોઈ દુઃખ હોય છે

Lyrics in English
nā gama hōya chē, nā śōka hōya chē, nā kōī duḥkha hōya chē
hōya chē prabhu tō mārō jyāṁ, tyāṁ ānaṁda nē ānaṁda hōya chē
nā kōī darda hōya chē, nā kōī pīḍā hōya chē, hōya chē prabhu tō mārō ….
nā kōī ciṁtā hōya chē, nā kōī glāni, hōya chē, hōya chē prabhu tō mārō …
chē pāsē ēnī tō jē āpē chē ē badhānē, nā ē kōīnē ēmāṁ bākāta rākhē chē
ānaṁda sāgara chē ē tō mārō vhālō, hōya jyāṁ ē tyāṁ ānaṁda nē ānaṁda hōya chē
vikaṭa saṁjōgōnī vikaṭatānō nā ḍara hōya chē, hōya chē prabhu tō mārō …
āja nē kālanō nā tyāṁ kōī hisāba hōya chē, hōya chē prabhu …
madahōśī nē mastī sivāya bījuṁ tyāṁ nā kāṁī hōya chē, hōya chē prabhu …
nā kōī pōtānuṁ, nā kōī bēgānu tyāṁ hōya chē, hōya chē prabhu tō mārō …

Explanation in English
There is no sorrow, there is no grief, there is no sadness;
Where there is my Lord, there only joy and joy resides.

There is no pain, there is no suffering;
Where there is my Lord, there only joy and joy resides.

There is no worry, there is no guilt;
Where there is my Lord, there only joy and joy resides.

Whatever he has with him, he gives to everyone; he does not keep anyone deprived.

My beloved is an ocean of love, wherever he is, there is only joy and joy.

Even in tense situations, there is no fear of obstacles;
Where there is my Lord, there only joy and joy resides.

There is no calculation of today and tomorrow over there;
Where there is my Lord, there only joy and joy resides.

Apart from intoxication and mischief, there is nothing else over there;
Where there is my Lord, there only joy and joy resides.

Nothing belongs to me, no one is a stranger;
Where there is my Lord, there only joy and joy resides.