Home » All Hymns » કહી દે પ્રભુ તું મને, એનો શું ઇલાજ છે, એનો શું ઇલાજ છે ?
  1. Home
  2. All Hymns
  3. કહી દે પ્રભુ તું મને, એનો શું ઇલાજ છે, એનો શું ઇલાજ છે ?
Hymn No. 1796 | Date: 05-Oct-19961996-10-05કહી દે પ્રભુ તું મને, એનો શું ઇલાજ છે, એનો શું ઇલાજ છે ?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kahi-de-prabhu-tum-mane-eno-shum-ilaja-chhe-eno-shum-ilaja-chheકહી દે પ્રભુ તું મને, એનો શું ઇલાજ છે, એનો શું ઇલાજ છે ?
મિટાવવા ચાહું છું સઘળાં ભેદભાવ દિલથી, કહે પ્રભુ એનો શું ઇલાજ છે?
ચાહું છું દિલમાં મારા વિશુધ્દ ભાવ, પ્રભુ કહે તું મને એનો શું ઇલાજ છે?
આવવા ચાહું છું પ્રભુ તારી પાસ, પહોંચવા ચાહું છું તારી પાસ, પ્રભુ …
મિટાવવા ચાહું છું જીવનની સઘળી રે પ્યાસ, કહી દે પ્રભુ તું એનો શું ઇલાજ છે?
પળપળ પ્રભુ ચાહું છું હું તારા દીદાર, કહી દે પ્રભુ એનો શું ઇલાજ છે?
કરવા ચાહું છું હું તને પ્રેમ ને પ્યાર, કહી દે પ્રભુ એનો શું ઇલાજ છે?
મિટાવવા ચાહું છું પ્રભુ તારી દૂરીનો અહેસાસ, કહી દે પ્રભુ એનો શું ઇલાજ છે?
જાણે છે તું બધાં દર્દનો ઇલાજ, તો મારા દર્દથી ના તું અજાણ છે?
આપી દે દવા મને મારા દર્દની, કે બસ એ જ મારો ઇલાજ છે?
Text Size
કહી દે પ્રભુ તું મને, એનો શું ઇલાજ છે, એનો શું ઇલાજ છે ?

Lyrics in English
kahī dē prabhu tuṁ manē, ēnō śuṁ ilāja chē, ēnō śuṁ ilāja chē ?
miṭāvavā cāhuṁ chuṁ saghalāṁ bhēdabhāva dilathī, kahē prabhu ēnō śuṁ ilāja chē?
cāhuṁ chuṁ dilamāṁ mārā viśudhda bhāva, prabhu kahē tuṁ manē ēnō śuṁ ilāja chē?
āvavā cāhuṁ chuṁ prabhu tārī pāsa, pahōṁcavā cāhuṁ chuṁ tārī pāsa, prabhu …
miṭāvavā cāhuṁ chuṁ jīvananī saghalī rē pyāsa, kahī dē prabhu tuṁ ēnō śuṁ ilāja chē?
palapala prabhu cāhuṁ chuṁ huṁ tārā dīdāra, kahī dē prabhu ēnō śuṁ ilāja chē?
karavā cāhuṁ chuṁ huṁ tanē prēma nē pyāra, kahī dē prabhu ēnō śuṁ ilāja chē?
miṭāvavā cāhuṁ chuṁ prabhu tārī dūrīnō ahēsāsa, kahī dē prabhu ēnō śuṁ ilāja chē?
jāṇē chē tuṁ badhāṁ dardanō ilāja, tō mārā dardathī nā tuṁ ajāṇa chē?
āpī dē davā manē mārā dardanī, kē basa ē ja mārō ilāja chē?

Explanation in English
Tell me Oh God; what is its solution, what is its solution?

I want to abolish all differentiations from my heart, tell me Oh God what is its solution?

I want to have pure feelings in my heart, tell me Oh God what is its solution?

I want to come to you oh God, I want to reach to you; tell me Oh God what is its solution?

Want to abolish all the thirst in life, tell me Oh God what is its solution?

Every moment I want to feel you; tell me Oh God what is its solution?

Want to love and adore you; tell me Oh God what is its solution?

Want to abolish the feeling of distance with you; tell me Oh God what is its solution?

You know the solution to all the pains, you are not unaware of my pain; tell me Oh God what is its solution?

Give me the medicine of my pain, that it is my solution.