View Hymn (Bhajan)

Hymn No. 612 | Date: 25-Jan-19941994-01-25નહીં ચાલે, નહીં ચાલે પ્રભુ આગળ તારી ખોટી હોંશિયારી નહીં ચાલેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nahim-chale-nahim-chale-prabhu-agala-tari-khoti-honshiyari-nahim-chaleનહીં ચાલે, નહીં ચાલે પ્રભુ આગળ તારી ખોટી હોંશિયારી નહીં ચાલે,

છે માલિક એ તો તારી બધી મિલકતનો, નહી ચાલે એની પાસે ખોટી માલિકી

છે હર સવાલનો જવાબ એની પાસે, છે જવાબ વિનાના સવાલ પણ એની પાસે

એના સવાલનો જવાબ આપવા, બુદ્ધિ તારી નહીં રે ચાલે

કરીશ સમજવાની કોશિશ લાખ એને, પ્રેમ વિના એ નહીં તને સમજાય

ના કરજે અભિમાન તું તારી હોંશિયારી પર, અપમાન એના તારાથી નહીં સહેવાય

બેવકૂફીયોભર્યા વર્તન કરી, સમજતો ના તું ખુદને શાણો ને સમજદાર,

અહેસાસ થતા તારી મૂર્ખતાનો, નિરાશામાં ડુબ્યા વગર તું નથી રહેવાનો

કરવી હોય તો કરજે એની સંગ યારી, હોંશિયારી મારવાનું તું ભૂલી રે જાજે

હોંશિયાર બનીને જીવનમાં તું રહેજે, પણ પ્રભુ આગળ હોંશિયારી ખોટી ના તું મારજે

નહીં ચાલે, નહીં ચાલે પ્રભુ આગળ તારી ખોટી હોંશિયારી નહીં ચાલે

View Original
Increase Font Decrease Font

નહીં ચાલે, નહીં ચાલે પ્રભુ આગળ તારી ખોટી હોંશિયારી નહીં ચાલે,

છે માલિક એ તો તારી બધી મિલકતનો, નહી ચાલે એની પાસે ખોટી માલિકી

છે હર સવાલનો જવાબ એની પાસે, છે જવાબ વિનાના સવાલ પણ એની પાસે

એના સવાલનો જવાબ આપવા, બુદ્ધિ તારી નહીં રે ચાલે

કરીશ સમજવાની કોશિશ લાખ એને, પ્રેમ વિના એ નહીં તને સમજાય

ના કરજે અભિમાન તું તારી હોંશિયારી પર, અપમાન એના તારાથી નહીં સહેવાય

બેવકૂફીયોભર્યા વર્તન કરી, સમજતો ના તું ખુદને શાણો ને સમજદાર,

અહેસાસ થતા તારી મૂર્ખતાનો, નિરાશામાં ડુબ્યા વગર તું નથી રહેવાનો

કરવી હોય તો કરજે એની સંગ યારી, હોંશિયારી મારવાનું તું ભૂલી રે જાજે

હોંશિયાર બનીને જીવનમાં તું રહેજે, પણ પ્રભુ આગળ હોંશિયારી ખોટી ના તું મારજે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nahīṁ cālē, nahīṁ cālē prabhu āgala tārī khōṭī hōṁśiyārī nahīṁ cālē,

chē mālika ē tō tārī badhī milakatanō, nahī cālē ēnī pāsē khōṭī mālikī

chē hara savālanō javāba ēnī pāsē, chē javāba vinānā savāla paṇa ēnī pāsē

ēnā savālanō javāba āpavā, buddhi tārī nahīṁ rē cālē

karīśa samajavānī kōśiśa lākha ēnē, prēma vinā ē nahīṁ tanē samajāya

nā karajē abhimāna tuṁ tārī hōṁśiyārī para, apamāna ēnā tārāthī nahīṁ sahēvāya

bēvakūphīyōbharyā vartana karī, samajatō nā tuṁ khudanē śāṇō nē samajadāra,

ahēsāsa thatā tārī mūrkhatānō, nirāśāmāṁ ḍubyā vagara tuṁ nathī rahēvānō

karavī hōya tō karajē ēnī saṁga yārī, hōṁśiyārī māravānuṁ tuṁ bhūlī rē jājē

hōṁśiyāra banīnē jīvanamāṁ tuṁ rahējē, paṇa prabhu āgala hōṁśiyārī khōṭī nā tuṁ mārajē