તારા જીવનની હરક્ષણને, અમૂલ્ય બનાવવી છે તારે
તારા જીવનની હરક્ષણને, સાર્થક બનાવવી છે તારે
તારા જીવનની હરક્ષણોનો પૂર્ણ ફાયદો લેવો છે તારે
તારા જીવનની હરક્ષણને, જીવવા લાયક બનાવવી છે તારે
તારા જીવનની હરક્ષણને, વ્યર્થ નથી કરવી તારે
કરી લે મનમાં તું પહેલા નક્કી, પળ પળનો પૂર્ણ ફાયદો ઉઠાવવો છે તારે
તો એક કાર્ય તારે કરવું પડશે જીવનમાં, ભૂલ્યા વગર એ કરવું પડશે તારે
નથી કાંઈ એ કઠણ કાર્ય, છે ખૂબ સરળ, પણ પૂર્ણપણે કરવું પડશે તારે
તારા શ્વાસોની સરગમમાં સુગંધ ભેળવવાની છે તારે
તો નામ પ્રભુનું જોડી દે હર પલ સંગ, બધું આપોઆપ મળી જાશે તને
- સંત શ્રી અલ્પા મા
tārā jīvananī harakṣaṇanē, amūlya banāvavī chē tārē
tārā jīvananī harakṣaṇanē, sārthaka banāvavī chē tārē
tārā jīvananī harakṣaṇōnō pūrṇa phāyadō lēvō chē tārē
tārā jīvananī harakṣaṇanē, jīvavā lāyaka banāvavī chē tārē
tārā jīvananī harakṣaṇanē, vyartha nathī karavī tārē
karī lē manamāṁ tuṁ pahēlā nakkī, pala palanō pūrṇa phāyadō uṭhāvavō chē tārē
tō ēka kārya tārē karavuṁ paḍaśē jīvanamāṁ, bhūlyā vagara ē karavuṁ paḍaśē tārē
nathī kāṁī ē kaṭhaṇa kārya, chē khūba sarala, paṇa pūrṇapaṇē karavuṁ paḍaśē tārē
tārā śvāsōnī saragamamāṁ sugaṁdha bhēlavavānī chē tārē
tō nāma prabhunuṁ jōḍī dē hara pala saṁga, badhuṁ āpōāpa malī jāśē tanē
Explanation in English
|
|
You want to make each moment of your life invaluable.
You want to make each moment of your life meaningful.
You want to utilise each moment of your life to the fullest.
You want to make each moment of your life worthy of living.
You don’t want to waste a single moment of your life.
First make up your mind, that you want to utilise each moment to its fullest.
Then you will have to do one thing in life, without fail you will have to do that.
It is not a difficult task, it is very easy, but you will have to do it completely.
You have to fill fragrance in the melody of your breaths.
So chant the name of the Lord every moment, then you will get everything automatically.
|