Home » All Hymns » થાવા દે પ્રભુ આપણી એક મુલાકાત, કે મઝા તને બી આવી જાશે
  1. Home
  2. All Hymns
  3. થાવા દે પ્રભુ આપણી એક મુલાકાત, કે મઝા તને બી આવી જાશે
Hymn No. 1798 | Date: 07-Oct-19961996-10-07થાવા દે પ્રભુ આપણી એક મુલાકાત, કે મઝા તને બી આવી જાશેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thava-de-prabhu-apani-eka-mulakata-ke-maja-tane-bi-avi-jasheથાવા દે પ્રભુ આપણી એક મુલાકાત, કે મઝા તને બી આવી જાશે
ચેન મળશે મને પૂરું થોડી ઘણી બેચેની તારી બી તો ઓછી થાશે
છૂપીછૂપીને ખેલ્યા ખેલ તેં ઘણા, એમાં તો કાંઈ ના ના કહેવાશે
હવે આવી જા નજર સામે, કે હાર-જીતનો થોડો ખ્યાલ આવી જાશે
અગર કરીશ ચાર વાતો તું મારી સંગ તો મારો તો બેડો પાર થઈ જાશે
પ્રભુ તારું બી તો એક અધૂરું કાર્ય, પૂર્ણપણે પૂરું થાશે
બીજું તો ખબર નહીં પણ થોડી ઘણી, તારી ચિંતા ઓછી થાશે
અરે મળશું જ્યાં આમને-સામને, ત્યાં બધું બદલાઈ રે જાશે
એકબીજાનો રંગ એકબીજાને પૂર્ણપણે, જ્યાં લાગી રે જાશે
જાણે એક મસ્તીભરી ખડખડ વહેતી નદી, પોતાના સાગરમાં સમાશે
Text Size
થાવા દે પ્રભુ આપણી એક મુલાકાત, કે મઝા તને બી આવી જાશે

Lyrics in English
thāvā dē prabhu āpaṇī ēka mulākāta, kē majhā tanē bī āvī jāśē
cēna malaśē manē pūruṁ thōḍī ghaṇī bēcēnī tārī bī tō ōchī thāśē
chūpīchūpīnē khēlyā khēla tēṁ ghaṇā, ēmāṁ tō kāṁī nā nā kahēvāśē
havē āvī jā najara sāmē, kē hāra-jītanō thōḍō khyāla āvī jāśē
agara karīśa cāra vātō tuṁ mārī saṁga tō mārō tō bēḍō pāra thaī jāśē
prabhu tāruṁ bī tō ēka adhūruṁ kārya, pūrṇapaṇē pūruṁ thāśē
bījuṁ tō khabara nahīṁ paṇa thōḍī ghaṇī, tārī ciṁtā ōchī thāśē
arē malaśuṁ jyāṁ āmanē-sāmanē, tyāṁ badhuṁ badalāī rē jāśē
ēkabījānō raṁga ēkabījānē pūrṇapaṇē, jyāṁ lāgī rē jāśē
jāṇē ēka mastībharī khaḍakhaḍa vahētī nadī, pōtānā sāgaramāṁ samāśē

Explanation in English
Please allow a meeting with you Oh God, you will also enjoy it.

I will get complete peace; a little bit of your restlessness will also decrease.

You have played a lot of hide and seek, you will not be able to deny that.

Now come in front of my vision, so that some realisation of success and failure will come.

If you will do little conversation with me, then I will be liberated.

Even your incomplete task Oh God will get totally completed.

Don’t know about anything else but your worries will decrease somewhat.

If we meet face to face, then everything will change.

We will merge in each other in such a way like a flowing mischievous river merges in its ocean.