Home » All Hymns » પગપગ પર પ્રભુ આપની જરૂર છે, પગપગ પર ગુરુ આપની જરૂર છે
  1. Home
  2. All Hymns
  3. પગપગ પર પ્રભુ આપની જરૂર છે, પગપગ પર ગુરુ આપની જરૂર છે
Hymn No. 1946 | Date: 12-Jan-19971997-01-12પગપગ પર પ્રભુ આપની જરૂર છે, પગપગ પર ગુરુ આપની જરૂર છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pagapaga-para-prabhu-apani-jarura-chhe-pagapaga-para-guru-apani-jaruraપગપગ પર પ્રભુ આપની જરૂર છે, પગપગ પર ગુરુ આપની જરૂર છે
અજાણ્યો છે પંથ ને રાહમાં અંધકાર વિના ના બીજું કાંઈ છે
આપના જ્ઞાનના પ્રકાશ વિના વધવું આગળ એ તો અશક્ય છે
આપની કૃપા વિના ના જાણી શકું કાંઈ, પ્રભુ આપના સાથની તો જરૂર છે
તમારો સાથ છે તો છે બધું જીવનમાં, ના કોઈ કમીનો મને અહેસાસ છે
પળેપળ મને બોધ આપતા, મારા અજ્ઞાનતાના તિમિરને મિટાવવા આપની જરૂર છે
આપ છો તો છું હું પ્રભુ, આપના વિના મારી ના કોઈ ઓળખાણ છે
ના જાણું હું કાંઈ જીવનમાં પ્રભુ, તમારા સંગની તો હરપલ જરૂર છે
ખબર નથી મંઝિલ છે કેટલી દૂર, પણ એને પામવી જરૂર છે
છે સાથ તમારો તો છે આસાન બધું, નહીં તો બધું નામુમકિન છે
Text Size
પગપગ પર પ્રભુ આપની જરૂર છે, પગપગ પર ગુરુ આપની જરૂર છે

Lyrics in English
pagapaga para prabhu āpanī jarūra chē, pagapaga para guru āpanī jarūra chē
ajāṇyō chē paṁtha nē rāhamāṁ aṁdhakāra vinā nā bījuṁ kāṁī chē
āpanā jñānanā prakāśa vinā vadhavuṁ āgala ē tō aśakya chē
āpanī kr̥pā vinā nā jāṇī śakuṁ kāṁī, prabhu āpanā sāthanī tō jarūra chē
tamārō sātha chē tō chē badhuṁ jīvanamāṁ, nā kōī kamīnō manē ahēsāsa chē
palēpala manē bōdha āpatā, mārā ajñānatānā timiranē miṭāvavā āpanī jarūra chē
āpa chō tō chuṁ huṁ prabhu, āpanā vinā mārī nā kōī ōlakhāṇa chē
nā jāṇuṁ huṁ kāṁī jīvanamāṁ prabhu, tamārā saṁganī tō harapala jarūra chē
khabara nathī maṁjhila chē kēṭalī dūra, paṇa ēnē pāmavī jarūra chē
chē sātha tamārō tō chē āsāna badhuṁ, nahīṁ tō badhuṁ nāmumakina chē