1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

આધિ, વ્યાધિ, ઉપાધિની સાંકળ, પ્રભુ, ખૂબ જ મજબૂત છે
Sr No. 65 | Date: 24-Aug-1992

View Original
Increase Font Decrease Font

આધિ, વ્યાધિ, ઉપાધિની સાંકળ, પ્રભુ, ખૂબ જ મજબૂત છે. એને તોડવાના પ્રયત્નમાં હું પોતે તૂટી જાઉં છું, પણ પાછો એમાં ને એમાં સંકળાયેલો રહું છું. પ્રભુ, જાણું છું તારું સ્વરૂપ, તોય સ્વીકારતાં પીછેહઠ કરું છું.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

ādhi, vyādhi, upādhinī sāṁkala, prabhu, khūba ja majabūta chē. ēnē tōḍavānā prayatnamāṁ huṁ pōtē tūṭī jāuṁ chuṁ, paṇa pāchō ēmāṁ nē ēmāṁ saṁkalāyēlō rahuṁ chuṁ. prabhu, jāṇuṁ chuṁ tāruṁ svarūpa, tōya svīkāratāṁ pīchēhaṭha karuṁ chuṁ.
Explanation in English Increase Font Decrease Font

The chain of mental agony, physical ailments, and external misery, Oh Lord, is extremely strong. In trying to break it, I find myself breaking instead. Yet, I remain helplessly entangled in it over and over again. Oh Lord! I know Your true divine form. Still, when it comes to accepting it, I step back.
 

Previous
Previous
મન તો છે રાગી, મન તો છે વૈરાગી
Next
Next
हँसती है एक आँख मेरी, तो रोती है दूसरी



આધિ, વ્યાધિ, ઉપાધિની સાંકળ, પ્રભુ, ખૂબ જ મજબૂત છે. એને તોડવાના પ્રયત્નમાં હું પોતે તૂટી જાઉં છું, પણ પાછો એમાં ને એમાં સંકળાયેલો રહું છું. પ્રભુ, જાણું છું તારું સ્વરૂપ, તોય સ્વીકારતાં પીછેહઠ કરું છું. આધિ, વ્યાધિ, ઉપાધિની સાંકળ, પ્રભુ, ખૂબ જ મજબૂત છે 1992-08-24 /conv_para/?title=adhi-vyadhi-upadhini-sankala-prabhu-chhe