1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

મન તો છે રાગી, મન તો છે વૈરાગી
Sr No. 52 | Date: 24-Aug-1992

View Original
Increase Font Decrease Font

મન તો છે રાગી, મન તો છે વૈરાગી! જ્યાં સુધી જીવનમાં ન કરીશ મનને મક્કમ, ત્યાં સુધી બધું ખોવાતું ને ખોવાતું રહેશે. કરીશ જો મનને મક્કમ, બાજી તો તારા હાથમાં ને હાથમાં રહેશે.

દુનિયાના ઘા નહીં લાગે તને, હશે મન જો મક્કમ તારું. નહીં વિંધાય આકરા વેણથી તારું હૃદય, મન પર વિજય હશે જો તારો. લઈશ જીવનનો મીઠો સ્વાદ ત્યારે, જ્યારે કરીશ મનને પ્રભુમાં લીન.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

mana tō chē rāgī, mana tō chē vairāgī! jyāṁ sudhī jīvanamāṁ na karīśa mananē makkama, tyāṁ sudhī badhuṁ khōvātuṁ nē khōvātuṁ rahēśē. karīśa jō mananē makkama, bājī tō tārā hāthamāṁ nē hāthamāṁ rahēśē.

duniyānā ghā nahīṁ lāgē tanē, haśē mana jō makkama tāruṁ. nahīṁ viṁdhāya ākarā vēṇathī tāruṁ hr̥daya, mana para vijaya haśē jō tārō. laīśa jīvananō mīṭhō svāda tyārē, jyārē karīśa mananē prabhumāṁ līna.
Explanation in English Increase Font Decrease Font

The mind is attached, yet the mind is detached! Until you make your mind firm in life, everything will keep slipping away. But if you make your mind resolute, the game of life will remain entirely in your hands. The insults of the world will not touch you, if your mind stands unshakable. Your heart will not be pierced by harsh words, if you hold victory over your mind. You will taste the true sweetness of life, only when you immerse your mind completely in the Lord!
 

Previous
Previous
પ્રેમની ભાષા નથી સહેલી, કે આપણે એને સરળતાથી ઉકેલી શકીએ
Next
Next
આધિ, વ્યાધિ, ઉપાધિની સાંકળ, પ્રભુ, ખૂબ જ મજબૂત છે



મન તો છે રાગી, મન તો છે વૈરાગી! જ્યાં સુધી જીવનમાં ન કરીશ મનને મક્કમ, ત્યાં સુધી બધું ખોવાતું ને ખોવાતું રહેશે. કરીશ જો મનને મક્કમ, બાજી તો તારા હાથમાં ને હાથમાં રહેશે. દુનિયાના ઘા નહીં લાગે તને, હશે મન જો મક્કમ તારું. નહીં વિંધાય આકરા વેણથી તારું હૃદય, મન પર વિજય હશે જો તારો. લઈશ જીવનનો મીઠો સ્વાદ ત્યારે, જ્યારે કરીશ મનને પ્રભુમાં લીન. મન તો છે રાગી, મન તો છે વૈરાગી 1992-08-24 /conv_para/?title=mana-to-chhe-ragi-mana-to-chhe-vairagi