1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

ભરું છું ડાયરીના પાનાને તો હું રોજ
Sr No. 97 | Date: 06-Sep-1992

View Original
Increase Font Decrease Font

ભરું છું ડાયરીના પાનાને તો હું રોજ. લખું છું એમાં ચાર અક્ષર તો રોજ. પણ જીવનના પાનામાં તો હજી એક અક્ષર સુદ્ધાં નથી લખ્યો. છે એ તો કોરો ને કોરો. લખી ચાર અક્ષર, ફુલાઈ હું તો જાઉં છું. છે આ તો મારા જ્ઞાનનું પ્રદર્શન, દર્શનથી તો હું વંચિત રહું છું. લખ્યા હોત જો પ્રેમના બે અક્ષર મારા હૈયામાં, તો હૃદય મારી પોતાની રીતે ડાયરી બની જાત.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

bharuṁ chuṁ ḍāyarīnā pānānē tō huṁ rōja. lakhuṁ chuṁ ēmāṁ cāra akṣara tō rōja. paṇa jīvananā pānāmāṁ tō hajī ēka akṣara suddhāṁ nathī lakhyō. chē ē tō kōrō nē kōrō. lakhī cāra akṣara, phulāī huṁ tō jāuṁ chuṁ. chē ā tō mārā jñānanuṁ pradarśana, darśanathī tō huṁ vaṁcita rahuṁ chuṁ. lakhyā hōta jō prēmanā bē akṣara mārā haiyāmāṁ, tō hr̥daya mārī pōtānī rītē ḍāyarī banī jāta.
Explanation in English Increase Font Decrease Font

I fill the pages of my diary every single day, writing a few words in it daily. Yet, on the pages of my actual life, I have not written even a single word so far; it remains completely blank. Writing just a few words, I fill myself with pride and arrogance. This is nothing but a mere exhibition of my knowledge; I remain completely deprived of true spiritual vision. If only I had written a couple of words of love within my own heart, then my heart itself would have naturally become a diary in its own unique way.
 

Previous
Previous
પ્રગટશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા
Next
Next
રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું



ભરું છું ડાયરીના પાનાને તો હું રોજ. લખું છું એમાં ચાર અક્ષર તો રોજ. પણ જીવનના પાનામાં તો હજી એક અક્ષર સુદ્ધાં નથી લખ્યો. છે એ તો કોરો ને કોરો. લખી ચાર અક્ષર, ફુલાઈ હું તો જાઉં છું. છે આ તો મારા જ્ઞાનનું પ્રદર્શન, દર્શનથી તો હું વંચિત રહું છું. લખ્યા હોત જો પ્રેમના બે અક્ષર મારા હૈયામાં, તો હૃદય મારી પોતાની રીતે ડાયરી બની જાત. ભરું છું ડાયરીના પાનાને તો હું રોજ 1992-09-06 /conv_para/?title=bharum-chhum-dayarina-panane-to-hum-roja