1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું
Sr No. 98 | Date: 06-Sep-1992

View Original
Increase Font Decrease Font

રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું. બાકી તો તું ભૂલી જજે બીજું બધું. ન રાખતો ખોટી ઉપાધિઓ યાદ તું જીવનમાં. ભૂલી જજે બધી વ્યાધિઓને, નથી એ તને કાંઈ આપવાની. લેવાની છે એ તો તારો કિંમતી સમય, મિટાવવાની છે તારું સ્વરૂપ એ તો. ન પડતો એમાં, નહીં તો ઊભો ક્યારેય નહીં થઈ શકે. છે ચીકણી માટી એ તો, પગ મૂકતાં જ સરકતો ને સરકતો જવાનો છે.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

rākhajē yāda jīvanamāṁ satkarma karavānuṁ. bākī tō tuṁ bhūlī jajē bījuṁ badhuṁ. na rākhatō khōṭī upādhiō yāda tuṁ jīvanamāṁ. bhūlī jajē badhī vyādhiōnē, nathī ē tanē kāṁī āpavānī. lēvānī chē ē tō tārō kiṁmatī samaya, miṭāvavānī chē tāruṁ svarūpa ē tō. na paḍatō ēmāṁ, nahīṁ tō ūbhō kyārēya nahīṁ thaī śakē. chē cīkaṇī māṭī ē tō, paga mūkatāṁ ja sarakatō nē sarakatō javānō chē.
Explanation in English Increase Font Decrease Font

Always remember to perform good deeds in life, and forget everything else.

Do not hold onto unnecessary worries and anxieties in your mind.

Forget all your miseries and mental ailments; they are not going to give you anything in return.

Instead, they will only steal away your precious time and erase your true inner self.

Do not fall into that trap, otherwise you will never be able to stand up again.

Those worries are like slippery clay; the moment you step onto them, you will keep sliding down further and further.
 

Previous
Previous
ભરું છું ડાયરીના પાનાને તો હું રોજ
Next
Next
પ્રભુ, નથી અટકતું મારું મન તારામાં



રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું. બાકી તો તું ભૂલી જજે બીજું બધું. ન રાખતો ખોટી ઉપાધિઓ યાદ તું જીવનમાં. ભૂલી જજે બધી વ્યાધિઓને, નથી એ તને કાંઈ આપવાની. લેવાની છે એ તો તારો કિંમતી સમય, મિટાવવાની છે તારું સ્વરૂપ એ તો. ન પડતો એમાં, નહીં તો ઊભો ક્યારેય નહીં થઈ શકે. છે ચીકણી માટી એ તો, પગ મૂકતાં જ સરકતો ને સરકતો જવાનો છે. રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું 1992-09-06 /conv_para/?title=rakhaje-yada-jivanamam-satkarma-karavanum