1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું
Sr No. 87 | Date: 05-Sep-1992

View Original
Increase Font Decrease Font

છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું. છે સંગ આળસનો, તો અપંગ જ રહેવાનો છું. વગર પુરુષાર્થે, પાંગળો બનીને હું રહું છું. કાર્યશક્તિ તો છે ઘણી, પણ કર્મ કરવું નથી. પેટે બાંધી પાટા, પણ સૂવું નથી. ભાગ્યનો ભરોસો લઈ, બધાને દોષી ઠેરવતો આવ્યો છું. હોડીમાં બેઠા વગર જ મને નદી પાર કરવી છે, પણ નથી શ્રદ્ધા એવી કે એ પણ બને શક્ય.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

chē badhā aṁga mārī pāsē, chatāṁ paṇa apaṁga ja chuṁ. chē saṁga ālasanō, tō apaṁga ja rahēvānō chuṁ. vagara puruṣārthē, pāṁgalō banīnē huṁ rahuṁ chuṁ. kāryaśakti tō chē ghaṇī, paṇa karma karavuṁ nathī. pēṭē bāṁdhī pāṭā, paṇa sūvuṁ nathī. bhāgyanō bharōsō laī, badhānē dōṣī ṭhēravatō āvyō chuṁ. hōḍīmāṁ bēṭhā vagara ja manē nadī pāra karavī chē, paṇa nathī śraddhā ēvī kē ē paṇa banē śakya.
Explanation in English Increase Font Decrease Font

I possess all my limbs, yet I remain paralyzed. Attached to laziness, I am bound to stay crippled. Without hard work, I live like a helpless person. I have immense potential, yet I refuse to act. I tighten my belt with struggles, yet I refuse to rest. Relying solely on fate, I have spent my life blaming everyone else. I want to cross the river without even stepping into the boat, yet I lack the absolute faith that could make even this impossible thing possible.
 

Previous
Previous
જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા
Next
Next
પ્રગટશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા



છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું. છે સંગ આળસનો, તો અપંગ જ રહેવાનો છું. વગર પુરુષાર્થે, પાંગળો બનીને હું રહું છું. કાર્યશક્તિ તો છે ઘણી, પણ કર્મ કરવું નથી. પેટે બાંધી પાટા, પણ સૂવું નથી. ભાગ્યનો ભરોસો લઈ, બધાને દોષી ઠેરવતો આવ્યો છું. હોડીમાં બેઠા વગર જ મને નદી પાર કરવી છે, પણ નથી શ્રદ્ધા એવી કે એ પણ બને શક્ય. છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું 1992-09-05 /conv_para/?title=chhe-badha-anga-mari-pase-chhatam-pana-apanga-ja-chhum