1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા
Sr No. 85 | Date: 02-Sep-1992

View Original
Increase Font Decrease Font

જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા, કસોટી કરવાનું પણ તને ત્યારે જ યાદ આવ્યું. આંખના પલકાર માત્રમાં, પ્રભુ, તું તો મને પારખી ગયો. જોઈ લીધી મારી ભાવનાની તીવ્રતાને, પ્રભુ. જગાડ્યા ભાવ તેં તો હૈયે અલગ-અલગ, પણ અટકાવી મને તણાતા એમાં. ભાવ આપી, ભાવને જગાડીને, ભાવરહિત થવાની વાત તું તો કરતો. પ્રભુ, છે તારી માયા ન્યારી; બનાવી તેં અલગ-અલગ ક્યારી, પણ ઉગાડ્યા જુદાં-જુદાં વૃક્ષ હરએક ક્યારીમાં.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

jyārē āvī bhāvanī tīvratā haiyē mārā, kasōṭī karavānuṁ paṇa tanē tyārē ja yāda āvyuṁ. āṁkhanā palakāra mātramāṁ, prabhu, tuṁ tō manē pārakhī gayō. jōī līdhī mārī bhāvanānī tīvratānē, prabhu. jagāḍyā bhāva tēṁ tō haiyē alaga-alaga, paṇa aṭakāvī manē taṇātā ēmāṁ. bhāva āpī, bhāvanē jagāḍīnē, bhāvarahita thavānī vāta tuṁ tō karatō. prabhu, chē tārī māyā nyārī; banāvī tēṁ alaga-alaga kyārī, paṇa ugāḍyā judāṁ-judāṁ vr̥kṣa haraēka kyārīmāṁ.
Explanation in English Increase Font Decrease Font

When such intense devotion filled my heart, only then did You think of testing me. In the mere blink of an eye, O Lord, You understood my soul. You witnessed the depth of my emotions, O Lord. You awakened diverse feelings within my heart, yet You stopped me from being swept away by them. After granting these emotions and awakening them, You still spoke of becoming detached. O Lord, Your illusion is wondrous; You created different flowerbeds, yet You grew entirely different trees within each one.
 

Previous
Previous
रह नहीं सकती हूँ तुम्हारे बिना प्रभु, अब
Next
Next
છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું



જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા, કસોટી કરવાનું પણ તને ત્યારે જ યાદ આવ્યું. આંખના પલકાર માત્રમાં, પ્રભુ, તું તો મને પારખી ગયો. જોઈ લીધી મારી ભાવનાની તીવ્રતાને, પ્રભુ. જગાડ્યા ભાવ તેં તો હૈયે અલગ-અલગ, પણ અટકાવી મને તણાતા એમાં. ભાવ આપી, ભાવને જગાડીને, ભાવરહિત થવાની વાત તું તો કરતો. પ્રભુ, છે તારી માયા ન્યારી; બનાવી તેં અલગ-અલગ ક્યારી, પણ ઉગાડ્યા જુદાં-જુદાં વૃક્ષ હરએક ક્યારીમાં. જ્યારે આવી ભાવની તીવ્રતા હૈયે મારા 1992-09-02 /conv_para/?title=jyare-avi-bhavani-tivrata-haiye-mara